શોધખોળ કરો

કર્ણાટકઃ કોગ્રેસને સુપ્રીમ કોર્ટનો ઝટકો, કહ્યું - પ્રોટેમ સ્પીકરને નોટિસ આપતા આજે નહી થાય બહુમત પરિક્ષણ

1/3
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો આ મામલે પ્રોટેમ સ્પીકરને નોટિસ આપવામાં આવશે તો આજે બહુમત પરિક્ષણ થઇ શકશે નહીં. તે સિવાય સુપ્રીમ કોર્ટે ગૃહની કાર્યવાહી લાઇવ કરવાનો પણ આદેશ આપ્યો હતો.

2/3
બેંગ્લુરુઃ કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. ભાજપ, કોગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો વિધાનસભા પહોંચી ગયા છે. પ્રોટેમ સ્પીકર તમામ  ધારાસભ્યોને શપથ લેવડાવી રહ્યા છે. પ્રોટેમ સ્પીકરની નિમણૂકના વિરોધમાં કોગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોગ્રેસને આ મામલે સુપ્રીમ  કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રોટેમ સ્પીકર બીજેપીનો જ રહેશે. તેમની નિમણૂક  પર કોઇ પ્રતિબંધ લગાવવામાં આવશે નહીં.

3/3
કર્ણાટકના મુખ્યમંત્રી યેદૂરપ્પાએ વિધાનસભાના સદસ્યના શપથ લીધા હતા. જજે કૉંગ્રેસના વકીલ કપિલ સિબ્બલને કહ્યું કે તમે શુ ઈચ્છો છો કે પ્રોટેમ સ્પીકરની નિયુક્તી રદ્દ કરવામાં આવે.  વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું પ્રોટેમ સ્પીકરનો પક્ષ સાંભળ્યા વગર તેમને પદ પરથી દૂર ન કરી શકાય. અમારે યેદૂરપ્પાને પણ સાંભળવા પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Hit And Run: પાટણના હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એંડ રનમાં એકનું મોતRajkot Accident News: રાજકોટમાં સિટી બસના કહેરના CCTV ફૂટેજ આવ્યા સામેBhavnagar Accident News: ભાવનગરમાં ફરી સામે આવ્યો ડમ્પરનો કહેર, ઘોઘા તાલુકામાં ડમ્પર ચાલકે બે લોકોને કચડયાReality Check: પોલીસ ડમ્પર ચાલકને ક્યારે પકડશે?, અમદાવાદમાં ABP અસ્મિતાનુ રિયાલિટી ચેક

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget