નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર વિપક્ષના હોબાળાના કારણે ચર્ચામાં રહ્યું, હવે મોદી સરકાર આને લઇને આજે દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ ઉપવાસ રાખી રહી છે. વડાપ્રધાન મોદી પણ આ ઉપવાસમાં ભાગ લેશે. મોદી ઉપરાંત ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને સરકારના બધા મંત્રી વિપક્ષના વિરુદ્ધ એટેક કરશે. અહીં અમે તમને બતાવી રહ્યા છીએ કે કયા નેતા ક્યાં ઉપવાસ રાખી રહ્યાં છે.
2/6
પેટ્રૉલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન - નવી દિલ્હી, રેલવે મંત્રી પિયુષ ગોયલ - નવી દિલ્હી, વિનય સહ્યબુદ્ધે - નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, મેનકા ગાંધી અને સાંસદ મિનાક્ષી લેખી - દિલ્હીના હનુમાન મંદિરમાં ઉપવાર રાખશે.