શોધખોળ કરો

દુનિયામાં મોદીનો ડંકો, વિશ્વ નેતાઓના લિસ્ટમાં ત્રીજા નંબર પર, જિનપિંગ-ટ્રમ્પ ઘણા પાછળ

1/5
નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન મોદી ફરી એકવાર વિશ્વસ્તરે છવાયા છે, વિશ્વ નેતાઓના લિસ્ટમાં મોદી જબરદસ્ત જમ્પ લગાવીને ત્રીજા નંબર પર પહોંચી ગયા છે. વિશ્વ નેતાઓનું લિસ્ટ જાહેર થઇ ગયું છે, જેમાં મોદીનો ડંકો વાગ્યો છે. ગેલપ ઇન્ટરનેશનલ એસોસિએશન અને સી-વૉટર ઇન્ટરનેશનલના સર્વેમાં વિશ્વના નેતાઓની રેન્કિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજા નંબરનું સ્થાન મળ્યું છે.

2/5
ખાસ વાત તો એ છે કે, બ્રિટનના થેરેસા મે, ચીનના શી જિનપીંગ, રશિયાના વ્લાદિમીર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પને પીએમ મોદીથી નીચેની રેન્કિંગ મળી છે. 2015માં આ રેન્કિંગમાં પીએમ મોદી પાંચમા નંબર પર હતા અને ઓબામા પહેલા નંબર પર હતા.

3/5
આ સર્વેમાં જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલ નંબર વન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રાં બીજા નંબર પર છે, જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ લિસ્ટમાં ત્રીજા નંબરની પૉઝિશન મળી છે.

4/5
ગેલપ ઇન્ટરનેશનલ એસોસિએશનએ 74 દેશોમાં લોકોને પુછવામાં આવેલા પ્રશ્નોના આધાર પર પીએમ મીદીને વિશ્વ નેતાઓના સર્વક્ષણમાં ત્રીજા નંબર રાખ્યા છે. ખાસ વાત એ છે કે પીએમ મોદીને મળેલી આ રેન્કિંગ ભારતના અત્યાર સુધીના વડાપ્રધાનમાં સૌથી બેસ્ટ છે.

5/5
સર્વે અનુસાર, અફગાનિસ્તાન અને બાંગ્લાદેશના લોકોના વચ્ચે પીએમ મોદી સૌથી વધુ લોકપ્રિય છે, જ્યારે પાકિસ્તાનના લોકો પીએમ મોદીને નાપસંદ કરે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Embed widget