શોધખોળ કરો

બિહારઃ ગોપાલગંજમાં ખાંડ મિલમાં બોઇલર ફાટવાથી 4 મજૂરના મોત, સુગર મિલ માલિકની ધરપકડ

1/4
બોઇલર ફાટવાના કારણે દાઝી ગયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દાઝેલા પૈકી 2 લોકોની હાલત વધારે ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

2/4
બોઇલર ફાટવાના કારણે જે લોકો ટેન્ક પાસે કામ કરતા હતા તેમના મોત થયા હોવાનું કહેવામાં આવે છે. પોલીસ અને ટોચના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત અંદર ફસાયેલા લોકોને બહાર નીકાળવાનું કામ ચાલુ છે.

3/4
મળતી જાણકારી મુજબ, આ દુર્ઘટના બુધવારે રાતે આશરે સવા અગિયાર કલાકે બની ત્યારે શેરડી પિલાણનું કામ ચાલી રહ્યું હતું. બોઇલર ટેન્કમાં જતો પાઇપ ફાટવાના કારણે જોરદાર ધડાકો થયો. ધડાકાના કારણે આસપાસના અનેક મશીનો ક્ષતિગ્રસ્ત થયા.

4/4
ગોપાલગંજઃ બિહારના ગોપાલગંજ જિલ્લામાં આવેલી સાસા મુસા ખાંડ મિલની અંદર બુધવારે મોડી રાતે બોઇલર ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 4 મજૂરોના મોત થયા છે. જ્યારે 9 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું માનવામાં આવે છે. અત્યારે પણ ઘણા મજૂરો અંદર ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સુગર મિલ માલિકની ધરપકડ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?

AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર

ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર

વિડિઓઝ

Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો

માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ

સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે

Embed widget