શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટે ‘વાયરલ ગર્લ’ પ્રિયા પ્રકાશને આપી રાહત, તમામ કેસ પર લગાવ્યો સ્ટે

1/3
મીડિયા અહેવાલ અનુસાર ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, મલયાલમ ફિલ્મ ‘ઓર અદાર લવ’ના ગીત ‘મનિક્યા મલારયા પૂવી’ પર ઉભો થયેલ વિવાદનો કોઈ મતલબ નથી. આ માલાબાર વિસ્તારના મુસ્લિમોનું એક લોકગીત છે. તેમાં પૈગંબર મોહમ્મદ અને તેની પત્ની ખદીજાના પ્રેમના વખાણ કરવામાં આવ્યા છે. અરજી અનુસાર ગીત 1978માં કવિ પીએમએ જબ્બારને લખ્યું હતું. 40 વર્ષથી કેરળના મુસલમાન આ ગીતને ખુશી ખુશી ગાય છે. આ બધી મુશ્કેલી બિનમલયાલમ લોકોની છે જેને ગીતનો ખોટો અર્થ કર્યો અને કેસ નોંધાવાના શરૂ કર્યા.

2/3
 જણાવીએ કે, પ્રિયા પ્રકાશ અને ફિલ્મના નિર્માતાઓ વિરૂદ્ધ હૈદ્રાબાદમાં ગીતમાં ઉપયોગમાં લેવામાં આવેલ શબ્દોને લઈનો વિરોધ નોંધાવ્યો હતો. ફરિયાદકર્તાનું કહેવું હતું કે ગીતથી કેટલાક મુસ્લિમોની લાગણી દુભાઈ છે. હૈદ્રાબાદમાં આ ફિલ્મ વિરૂદ્ધ ફરિયાદ લખાવનાર સૈય્યદ ઇલયાસે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે ગીતમાં અલ્લાહનું નામ લેવામાં આવ્યું છે.

3/3
નવી દિલ્હીઃ મલયાલમ ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’ના એક નાનકડા વીડિયોથી ઇન્ટરનેસ સેન્સેશન બનેલ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારયિર પર દાખલ કરવામાં આવેલ તમામ કેસ પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી સુધી પ્રિયા પ્રકાશ વિરૂદ્ધ કોઈપણ કેસમાં કોઈ પણ કાયદાકીય કાર્યવાહી નહીં થાય. હાલમાં જ પ્રિયા પ્રકાશ પોતાની વિરૂદ્ધ દાખલ આપરાધિક કેસને રદ્દ કરવાની માગને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. પ્રિયા પ્રકાશના વાયરલ થયેલ ગીત વિરૂદ્ધ હૈદ્રાબાદમાં ફરિયાદ નોંધાઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?

AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર

ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર

વિડિઓઝ

Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો

માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ

સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે

Embed widget