શોધખોળ કરો
Twitter ઉપર પ્રિયંકાની ધમાકેદાર એન્ટ્રીઃ જાણો કોને-કોને કર્યા ફોલો
1/3

ઉત્તર પ્રદેશની પોતાની પ્રથમ યાત્રા એક દિવસ પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે, રાજ્યના લોકોની સાથે મળીને તે નવી રાજનીતિ શરૂ કરવાની આશા રાખે છે, જેમાં દરેક વ્યક્તિની ભાગીદારી હોય.
2/3

નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજથી લખનઉથી પોતાની રાજનીતિક કારકિર્દીની ઔપચારિક શરૂઆત કરવા જઈ રહી છે. આ પહેલા કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રેદશની પ્રબારી પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર એન્ટ્રી રી છે. કોંગ્રેસે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રા હવે ટ્વિટર પર છે. તમે તેને @priyankagandhi પર ફોલો કરી શકો છો.
Published at : 11 Feb 2019 01:59 PM (IST)
View More





















