શોધખોળ કરો

કોંગ્રેસની શાનદાર જીત છતાં રાહુલ ગાંધીએ EVMને લઈને કરી આ મોટી વાત, જાણો વિગતે

1/3
રાહુલે કહ્યું હતું કે જે રીતે કોંગ્રેસ અને વિપક્ષ આગળ વધી રહ્યો છે તેનાથી લાગે છે કે ભાજપની આગળ મુશ્કેલી વધવાની છે. વિપક્ષ પુરી રીતે સંગઠિત છે અને એકસાથે લડશે. સપા અને બસપા વિચારધારા અમારી નજીક છે. અમે સંભવિત સંગઠનને લઈને ઘણા નરમ હતા પણ વાતચીત બની ન હતી. જે કાંઈપણ અમે મેળવ્યું તેનાથી હું ઘણો ખુશ છું. જોકે અમે તેલંગણામાં શાનદાર કર્યું હોત તો સારું લાગત.

2/3
ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ તરફ વલણ હોવા છતા રાહુલ ગાંધીએ ઇવીએમમાં પર સવાલ ઉભા કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી જીત થઈ હોવા છતા ઇવીએમ પર સવાલ ઉઠતા રહેશે. તેની અંદર જે ચીપ હોય છે તેની સાથે છેડછાડ કરવામાં આવે તો આખી ચૂંટણી પોતાના હકમાં કરી શકે છે.

3/3
નવી દિલ્હીઃ કોંગ્રેસ છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર બનાવવા જઈ રહી છે. મધ્યપ્રદેશમાં કોઈ પણ પક્ષને બહુમત નથી મળી પરંતુ અહીં પણ કોંગ્રેસ સરકાર બનાવી શકે છે કારણ કે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે. ત્રણ રાજ્યોમાં બમ્પર જીતની ખુશીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને અનેક મહત્ત્વની વાત કહી હતી. એક સવાલના  જવાબમાં તેમણે કહ્યું કે, ઈવીએમમાં ટેમ્પરિંગ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Kisan: PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ

રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન

IPO Next Week: પૈસા તૈયાર રાખો, વિશાલ મેગા માર્ટ સહિત 9 કંપનીઓના IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Pig Biting : ભાવનગરમાં ભૂંડ કરડતા યુવક તડપી તડપીને મરી ગયો, વીડિયો જોઇ હચમચી જશોBhavnagar Crime : ભાવનગરના વરતેજમાં યુવકે પાણી ભરવા જતી યુવતી સાથે કર્યા અડપલાAhmedabad Bank Scuffle : અમદાવાદમાં બેંક મેનેજર સાથે મારામારી, વીડિયો થયો વાયરલGujarat BJP :  ગુજરાતમાં ભાજપના નવા સંગઠનને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Kisan: PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
IPO Next Week: પૈસા તૈયાર રાખો, વિશાલ મેગા માર્ટ સહિત 9 કંપનીઓના IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે
IPO Next Week: પૈસા તૈયાર રાખો, વિશાલ મેગા માર્ટ સહિત 9 કંપનીઓના IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે
મિલકત ભાડે આપવાના નિયમો શું છે, શું ભાડુઆત 12 વર્ષમાં માલિક બની શકે છે?

Watch: એડિલેડ ટેસ્ટમાં ભારત સામે રમાઈ ગઈ મોટી ગેમ! થર્ડ અંપાયરે મિશેલ સ્ટાર્કને આઉટ હોવા છતાં....

સારા સમાચાર! આ રસીથી હાર્ટ એટેક અને મૃત્યુનું જોખમ ઘટશે, અભ્યાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

GST Hike: આ તમામ  પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય

Embed widget