શોધખોળ કરો
કેન્દ્ર સરકારના કોમ્પ્યુટર જાસૂસીના નિર્ણય પર રાહુલ ગાંધીનો પ્રહાર, PM મોદીને ગણાવ્યા ‘અસુરક્ષિત તાનાશાહ’
1/5

બીજી તરફ અમિત શાહે પણ રાહુલ ગાંધી પર નિશાન સાંધતા કહ્યું કે્, ‘રાહુલ ગાંધી ફરીથી ગભરાઇને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરવાની રાજનીતિ કરી રહ્યા છે. યૂપીએ સરકારે ગેરકાયદેસરની જાસૂસી પર કોઈજ પ્રકારનો પ્રતિબંધ નહોતો લગાવ્યો. જ્યારે મોદી સરકારે નાગરિકોની સુરક્ષા માટે પગલું ઉઠાવ્યું ત્યારે રાહુલ ગાંધી ષડયંત્રના નામ પર શોર મચાવી રહ્યા છે. ’
2/5

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, “મોદીજી ભારતને પોલીસ રાજમાં બદલવાથી તમારી સમસ્યાઓનો ઉકેલ નહીં આવી જાય. તેનાથી એક અરબથી વધુ ભારતીય નાગરિકો સમક્ષ માત્ર એટલું જ સાબિત થશે કે તમે કેવા પ્રકારના અસુરક્ષિત તાનાશાહ છો.”
Published at : 21 Dec 2018 09:36 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















