શોધખોળ કરો

ફૂટ ઓવરબ્રિજના સમારકામ માટે સચિને સાંસદની ગ્રાન્ટમાંથી આપ્યા બે કરોડ

1/3
મુંબઈ: એલફિંસ્ટન રોડ સ્ટેશન ફૂટ ઓવરબ્રિજ પર થયેલી ભાગદોડની ઘટના બાદ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ સચિન તેંડુલકરે પોતાના સ્થાનીય ક્ષેત્ર વિકાસ યોજના એમપીએલએડીએસની ગ્રાંટમાંથી 2 કરોડ રૂપિયા મુંબઈ રેલ ફૂટ ઓવરબ્રિજોના સમારકામ માટે આપ્યા છે.

2/3
તેંડુલકરે રેલમંત્રી પીયૂષ ગોયલને એક પત્ર લખીને કહ્યું કે તે મુંબઈ ઉપનગરીય જિલ્લા કલેક્ટર પાસે નિર્માણ માટે બે કરોડ રૂપિયા ફાળવવા કહ્યું છે. તેંડુલકરે વધુમાં કહ્યું કે પશ્ચીમી રેલવે અને મધ્ય રેલવેને એક એક કરોડ રૂપિયા તેના એમપીએલએડીએસમાંથી રેલવે ફૂટ ઓવર બ્રિજને તત્કાલિક સમારકામ માટે ફાળવવામાં આવે.

3/3
દર વર્ષે સાંસદોને એમપીએલએડી યોજના હેઠળ પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. આ રકમ મુખ્યત્વે સાંસદોને પોતાના વિસ્તારમાં નિર્માણ કાર્ય કરવા માટે આપવામાં આવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget