શોધખોળ કરો
MP બનશે સાધુ-સંતોનો ચૂંટણી અખાડો, ‘કમ્પ્યૂટર બાબા’ સહિત આ બાબાઓ ઈચ્છે છે BJPની ટિકિટ, જાણો વિગત
1/5

સંત મદન મોહન ખડેશ્વરી મહારાજે જણાવ્યું કે, સિવની જિલ્લાના કેવલારી વિધાનસભા સીટથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડવા ઈચ્છું છું. મારી જીત નક્કી છે, જો બીજેપી ટિકિટ નહીં આપે તો હું અપક્ષ તરીકે લડીશ. હું છેલ્લા 30 વર્ષથી આ ક્ષેત્રના લોકો માટે કામ કરી રહ્યો છું.
2/5

ઉજ્જૈન નિવાસી અવધેશપુરીએ દાવો કર્યો કે, મારો વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘ પરિવાર સાથે નજીકનો સંબંધ રહ્યો છે. હું ટિકિટ માટે ભાજપ પર દબાણ નહીં કરું. મારા અનુયાયીઓ હું ચૂંટણી લડું તેમ ઈચ્છે છે. બીજેપીની ટિકિટ ન મળવા પર હું અપક્ષ ચૂંટણી લડવા માટે તૈયાર છું.
Published at : 09 Sep 2018 02:54 PM (IST)
View More





















