કોર્ટે આ મહત્વપૂર્ણ ફેંસલો સંભળાવતા કહ્યું કે, ભારતમાં કોર્ટ બધા માટે ખુલ્લી રાખવાની વ્યવસ્થા, લોકોને કોર્ટ આવવાની જરૂર નહીં પડે. સરકાર આ માટે જરૂરિ નિયમ બનાવે. ટીવી પર જ ટેલિકાસ્ટ થાય અને આ માટે અલગથી વેબસાઇટ બનાવી શકાય તેવી દલીલ પણ સ્વીકારી લીધી હતી. આમ હવે ઘરે બેસીને કેસની સુનાવણી અને ફેંસલો સાંભળી શકાશે.
2/2
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં ફેંસલાના હિસાબે આજે મહત્વનો દિવસ છે. કોર્ટે પહેલા પ્રમોશનમાં અનામતને લીલી ઝંડી આપી. જે બાદ આધાર અંગે મહત્વનો ચુકાદો આપ્યો. આ પછી ત્રીજા મહત્વના ફેંસલામાં કોર્ટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહીના લાઇવ ટેલિકાસ્ટને લીલી ઝંડી આપી દીધી છે.