શોધખોળ કરો
ગુજરાત સહિત 18 રાજ્યોની આ 64 સીટ પર યોજાશે પેટા ચૂંટણી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

1/4

2/4

કર્ણાટકરની 15 અને ઉત્તરપ્રદેશની 11 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.
3/4

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 7 બેઠકોમાંથી ચૂંટણીપંચે આજે 4 બેઠકોની જાહેરાત કરી છે. રાજ્યની થરાદ, ખેરાલૂ, અમરાઇવાડી અને લુણાવાડા બેઠકની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બાયડ, મોરવા હડફ અને રાધનપુરની બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી.
4/4

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીની મળી કુલ 64 વિધાનસભા સીટ તથા બિહારના સમસ્તીપુર લોકસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. આ તમામ જગ્યાએ 21 ઓક્ટોબરે મતદાન યોજાશે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર કરાશે.
Published at : 21 Sep 2019 05:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
