શોધખોળ કરો
2000ની નવી નોટ અસલી છે કે નકલી તે ઓળખવા કરો આ ટેસ્ટ, જાણો તેનો રંગ કેમ ઉતરે છે
1/5

ઈન્ટાગ્લિયો એક ખાસ પ્રકારની ટેકનોલોજી છે જેનો ઉપયોગ કરીને છાપવામાં આવેલી ચલણી નોટોને અડવાથી ખ્યાલ આવી જાય છે કે આ અસલી કે છે કે નકલી. એટલું જ નહીં આ નોટમાં કેટલી લાઇનો છે તેનો પણ ખ્યાલ આવી જાય છે.
2/5

રીયાલિટી ચેકના નામે ટીવી ચેનલોએ 2000 રૂપિયાની નવી નોટ પર પાણી લગાડીને તેના પર રૂ ઘસવાનો પ્રયોગ કર્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન સફેદ રૂનો રંગ બદલાઈ જાય છે અને 2000ની નવી નોટના ગુલાબી રંગ જેવો થઈ જાય છે તેના કારણે કલર ઉતરે છે તેવી વાતો ચાલી છે.
Published at : 18 Nov 2016 02:28 PM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















