શોધખોળ કરો

કઇ નવ મસ્જિદો હિન્દુઓને સોંપી દેવામાં આવશે, શિયા વક્ફ બોર્ડે લખ્યો પત્ર, જાણો વિગતે

1/4
 આ નવ જગ્યાઓમાં બાબરી મસ્જિદનો પણ ઉલ્લેખ કર્યો છે. શિયા વક્ફ બોર્ડે પોતાના પત્રમાં અયોધ્યા રામમંદિરની જગ્યાએ બાબરી મસ્જિદ, મથુરાના કેશવ દેવ મંદિરની જગ્યાએ બનેલી મસ્જિદ, જોનપુરની અટાલા મસ્જિદ, વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, જામી મસ્જિદ ગુજરાત, મધ્યપ્રદેશની વીજામંડલ મસ્જિદ અને કુતુબ મીનાર સહિત નવ સ્થળનો ઉલ્લેખ કર્યો છે.

2/4
 વસીમ રિઝવીએ પત્ર લખીને કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે મુગલો અને તેના પહેલા સુલ્તાનોએ હિંદુસ્તાનને લૂંટ્યું છે. અહીં શાસન કર્યું અને અનેક મંદિરો તોડ્યા અને કેટલીક મસ્જિદો બનાવી દીધી. વસીમ રિઝવીએ પત્રમાં લખ્યું છે કે મુગલો અને સુલ્તાનોએ જે ક્રૂરતા હિંદુસ્તાનમાં બતાવી છે તે ઈસ્લામના ઉદ્ધેશ્યો વિરુદ્ધ છે. કોઈ પણ ઈબાદતગાહને જબરજસ્તી તોડીને મસ્જિદ બનાવી દેવી યોગ્ય નથી.

3/4
 નવી દિલ્લી: શિયા વક્ફ બોર્ડ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ એકવાર ફરી આમને સામને છે. શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને કહ્યું કે, જે હિન્દુ મંદિરોને તોડીને ઈતિહાસમાં મસ્જિદ બનાવી છે તે તમામ જમીનો હિન્દુઓને પાછી આપવામાં આવે.

4/4
 મંગળવારે શિયા વક્ફ બોર્ડે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને પત્ર લખી જણાવ્યું છે જેમાં નવ એવી જગ્યાનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં ઈતિહાસમાં મુસ્લિમ શાસકોએ મંદિર તોડી મસ્જિદનું નિર્માણ કર્યું હતું. તેવી જમીનો હિંદુઓને પાછી આપવા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને કહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget