શોધખોળ કરો
2019માં દિલ્હીમાં કોણ તેનો નિર્ણય અમે કરીશું, મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડી સરકાર બનાવશું: શિવસેના
1/5

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું છે. શિવેસેનાએ ભાજપના મિશન 2019 માટે સારા સંકેત નથી આપ્યા. શિવસેનાએ મુખપત્ર સામનાના સંપાદકિયમાં બે વાત કરી છે જે ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. શિવસેનાએ કહ્યું તેઓ મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડશે અને સરકાર બનાવશે.
2/5

2014ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ભાજપ અને શિવસેનાએ 42 બેઠકો મેળવી હતી. આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ શિવસેનાના તમામ મતભેદો દૂર કરવા માંગશે. કારણ કે હાલ પેટા ચૂંટણીમાં ભાજપને વિપક્ષ ટક્કર આપતું જોવા મળી રહ્યું છે.
Published at : 19 Jun 2018 10:27 AM (IST)
View More





















