શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં BJPને ફટકો, શિવસેનાએ એકલા લોકસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત
1/3

આજે શિવસેના નેતાઓની મળેલી બેઠકમાં એકલા ચૂંટણી લડવાની વાત કરવામાં આવી હતી. બીજેપી કહી રહ્યું છે કે તેઓ એકલા ચૂંટણી લડવા માટે તૈયાર છે. લોકસભા ચૂંટણી પત્યા બાદ ઓક્ટોબર 2019માં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં જ થયેલી ત્રણ રાજ્યોની ચૂંટણીમાં હાર બાદ ભાજપ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન રહે તેમ ઈચ્છે છે.
2/3

મુંબઈઃ લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં NDA ગઠબંધનનો મોટો ફટકો લાગ્યો છે. રાજ્યમાં બીજેપીની સહયોગી પાર્ટી શિવસેનાએ ફરી એક વખત લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં ભાજપને સીટને કોઈ નુકસાન ન થાય તે માટે શિવસેનાની નારાજગી કઈ રીતે દૂર કરી શકાય તેની સતત કોશિશ કરતું હતું.
Published at : 05 Jan 2019 08:22 PM (IST)
View More





















