શોધખોળ કરો
સિદ્ધરમૈયાએ PM મોદીને મોકલી કાયદાકીય નોટિસ, માફી માંગે નહી તો થશે 100 કરોડની માનહાનિનો દાવો
1/4

પીએમ મોદી પર કટાક્ષ કરતાં રાહુલે કહ્યુ હતું કે તેઓ હંમેશાં સ્પીકર અને એયરપ્લેન મોડ પર રહે છે, તેમણે કહ્યું કે મોબાઈલ ફોનમાં 3 મોડ હોય છે. વર્કમોડ, સ્પીકર મોડ અને એયરપ્લેન મોડ. પરંતુ તેઓ ક્યારેય પણ વર્કમોડનો ઉપયોગ કરતા નથી. તેઓ ખાલી સ્પીકર કાં તો એયરપ્લેન મોડનો જ ઉપયોગ કરે છે.
2/4

સિદ્ધારમૈયાએ ધમકી આપી છે કે જો બીજેપી અને પીએમ મોદીએ માફી નહી માંગી તો તેઓ અપરાધીક અને માનહાનીનો દાવો કરશે. ત્યા કોંગ્રેસે ધમકી આપી છે કે તેઓ આ મામલે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો માંડશે.
Published at : 08 May 2018 07:58 AM (IST)
View More





















