શોધખોળ કરો

મરાઠા આંદોલનઃ 21 વર્ષના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, લખ્યું- BSC થયા પછી પણ નોકરી નથી મળી, હું મરાઠા છું

1/5
મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે મરાઠા અનામતના મુદ્દે કાલે મરાઠા સમાજના લોકો સાથે મુલાકાત કરી હતી. સીએમ ફડણવીસે તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે અનામતને લઇને મરાઠા સમાજની દરેક માંગ માનવા તે તૈયાર છે. આ બેઠકમાં મરાઠા સમાજના દરેક પ્રતિષ્ઠિત લોકો સામેલ હતાં.

2/5
મુંબઇઃ મહારાષ્ટ્રના મરાઠા અનામત આંદોલનમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ઔરંગાબાદમાં ગઇકાલે એક મરાઠા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. પોલીસ અનુસાર, ઉમેશ આત્મારામ ઇંડાઇત નામના 21 વર્ષના વિદ્યાર્થીએ કાલે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. ઉમેશે સુસાઇડ નોટ સોશ્યલ મીડિયા પર આવી ત્યારે સેંકડોની ભીડે ઔરંગાબાદના જલાના રોડ પર પ્રદર્શન કર્યું, પુતળા ફૂંક્યા અને પથ્થરમારો પણ કર્યો.

3/5
4/5
સુસાઇડ કરનારા ઉમેશ ઇંડાઇત મરાઠા અનામતને લઇને એક્ટિવિટીમાં સામેલ હતો. તેને પોતાના મિત્રોને એ વાતની જાણ પણ કરી હતી કે, તે બીએસસી થયા બાદ પણ મને નોકરી નથી મળી રહી, મરાઠા હોવાના કારણે મને કોઇ નોકરી નથી આપતું. મારા જેવા ઓછા માર્ક વાળા વિદ્યાર્થીઓનું સિલેક્શન થઇ રહ્યુ છે અને મને સારા માર્ક્સ હોવા છતાં નોકરી નથી મળી રહી.

5/5
પોલીસ અનુસાર શહેરમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. મરાઠા સંગઠન પોતાના સમુદાયને નોકરી અને શિક્ષણમાં અનામત આપવાની માંગ કરતા પ્રદર્શન કરી રહ્યું છે અને છેલ્લા બે અઠવાડિયાથી યુવકોની આત્મહત્યાના ઓછામાં ઓછા છ કેસો સામે આવી ચૂક્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget