શોધખોળ કરો
પંજાબઃ મોહાલીમાં 42 લાખ રૂપિયાની 2000ની નકલી નોટ ઝડપાઈ, 3ની ધરપકડ
1/7

2/7

પોલીસ અનુસાર, અભિવન પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાન સાથે પણ જોડાયા હતા. તેણે પ્રજ્ઞાચક્ષુ માટે એક વિશેષ લાકડી બનાવી હતી, પરંતુ કોઈને ખબર ન હતી કે સમાજસેવાની આડમાં આ વ્યક્તિ નકલી નોટનો ગોરખધંધો કરતો હશે. પોલીસ હવે એ જાણવામાં લાગી છે કે આરોપીએ અત્યાર સુધી કોને કોને નકલી નોટ આપી છે.
Published at : 01 Dec 2016 10:55 AM (IST)
View More




















