શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
TMC સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં થયા સામેલ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/09202559/tmc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં જોડાઈ ગયા છે. આજે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા મુકુલ રોયની ઉપસ્થિતિમાં પાર્ટીમાં સામેલ થયા. કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મજબૂતી મળશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/09202621/tmc1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં જોડાઈ ગયા છે. આજે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા મુકુલ રોયની ઉપસ્થિતિમાં પાર્ટીમાં સામેલ થયા. કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મજબૂતી મળશે.
2/3
![બંગાળથી નેતાઓનું ભાજપમાં સામેલ થવાનું સતત ચાલુ છે. થોડા દિવસો પહેલા બંગાળની ફિલ્મ અભિનેત્રી મૌસમી ચટર્જી પણ ભાજપમાં સામેલ થયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/09202615/moshmi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બંગાળથી નેતાઓનું ભાજપમાં સામેલ થવાનું સતત ચાલુ છે. થોડા દિવસો પહેલા બંગાળની ફિલ્મ અભિનેત્રી મૌસમી ચટર્જી પણ ભાજપમાં સામેલ થયા હતા.
3/3
![વિષ્ણુપુરથી લોકસભા સાંસદ સૌમિત્ર ખાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સાથે મુલાકાત કરી અને પછી તેમને પાર્ટીમાં સામેલ થવાની જાહેરાત કરવામાં આવી. તેઓ પહેલા રાજ્ય વિધાનસભાના સભ્ય પણ હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/09202559/tmc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિષ્ણુપુરથી લોકસભા સાંસદ સૌમિત્ર ખાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સાથે મુલાકાત કરી અને પછી તેમને પાર્ટીમાં સામેલ થવાની જાહેરાત કરવામાં આવી. તેઓ પહેલા રાજ્ય વિધાનસભાના સભ્ય પણ હતા.
Published at : 09 Jan 2019 08:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)