શોધખોળ કરો
સામેથી આવતી બાઇક જોઇને કાર શીખાઉ છોકરીએ ભૂલથી બ્રેકની જગ્યાએ દબાવ્યું એક્સલરેટર ને....
1/4

બસ ડેપોની નજીક સતલુજ ચોક પાસે મોતા સિંહ નગરમાં શનિવારે સવારે 6.30 વાગે કાર ચુનમુન ચોક તરફ જઈ રહેલી કારે બાઈકને ટક્કર મારી દીધી હતી. એક્સિડન્ટના કારણે બાઈક ચલાવનાર જગદીશ રોડ સાઈડ પર પડી ગયો હતો અને પાછળ બેઠેલી ટીચર અને બાઈક 20 મીટર સુધી ઘસડાયા હતા. કારમાંથી એક બાજુથી છોકરી બહાર આવી અને બીજી તરફથી ડ્રાઈવર. પોલીસે પહેલાં તો તે બંનેની ધરપકડ કરી લીધી હતી પરંતુ અમિષાના પિતાએ બેલ બાઉન્ડ ભરીને તેને જામીન અપાવ્યા છે.
2/4

પોલીસે હરદયાલ નગરમાં રહેતા બોક્સ ફેક્ટરીના માલિક અરવિંદ અગ્રવાલની 18 વર્ષની દીકરી અમિષા અને તેના ટ્રેનરની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે મોડી સાંજે અમિષા અગ્રવાલ અને તેના ટ્રે્નરને જામીન આપી દેવામાં આવ્યા હતા. બંને સામે કલમ 279, 304 એ, 337 અને 338 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. સ્કૂલ મેનેજમેન્ટ તરફથી પેરેન્ટ્સને મેસેજ મોકલવામાં આવ્યો છે કે, ટીચરના મૃત્યુના કારણે સોમવારે સ્કૂલ બંધ રાખવામાં આવી છે.
Published at : 25 Jul 2018 10:11 AM (IST)
View More





















