શોધખોળ કરો

ભાજપના મંત્રીનો બફાટ, સભામાં કહ્યું- બીજા કોઇ પક્ષની રેલીમાં જશો તો પીળીયો થઇ જશે, અને હું દવા આપીશ ત્યારેજ મટશે

1/6
યોગી સરકારને દલિત વિરોધી ગણાવી હતી કે 'સબકા સાથ- સબકા વિકાસનો નારો આપનારી સરકારમાં જિલ્લાના મોટાભાગના ચોકી પર સામાન્ય વર્ગના લોકોની તૈનાતી છે.

2/6
 નોંધનીય છે કે, આ પહેલા પણ મંત્રી અનેક જગ્યાએ વિવાદોમાં આવી ચૂક્યા છે. 28 એપ્રિલે રાજભરે વારાણસીમાં કહ્યું હતું કે, સૌથી વધુ દારુ યાદવ અને રાજપૂત પીવે છે અને બદનામ રાજભર સમાજ થાય છે.

3/6
"મે ગીતા-રામાયણ વધુ નથી વાંચી, પણ સાંભળ્યું છે કે જેવી કમાણી થાય છે, એવી જ જતી પણ રહે છે. એટલે જેવું અન્ન ખાશો તેવો એડકાર આવશે. જો સરકારના ખજાનામાં શરબની આવકના પૈસા જશે તો શું રાજ્ય ક્યારેય પણ સુખ-શાંતિ અનુભવશે?"
4/6
મંત્રી રાજભરે કહ્યું કે,
મંત્રી રાજભરે કહ્યું કે, "દારુ સમાજ માટે કેન્સરથી પણ ભયાનક છે. આના કારણે ગરીબ વધુ ગરીબ થતો જાય છે. મહિલાઓ પોતાના બાપ, પતિ અને પુત્રને પછી ખોઇ બેસે છે. આ સામાજિક ઝેરને જડમૂળમાંથી કાઢીને ફેંકી દેવા ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ લીધો છે કે પૂર્ણ દારુબંધી કરવી જોઇએ. જો યુપી સરકારમાં દારુબંધી ના થઇ તો અમે કોઇપણ કુરબાની આપવા તૈયારી છીએ."
5/6
મંત્રી ઓમ પ્રકાશ રાજભરે પોતાના કાર્યકરોને કહ્યું કે, બીજા કોઇ પક્ષની રેલીમાં જશો તો મારો શ્રાપ લાગશે, પીળીયો થઇ જશે અને પીળીયો ત્યારે મટશે જ્યારે તમે રાજભરની દવા લેશો.

6/6
નવી દિલ્હીઃ બીજેપીના નેતા અને મંત્રીઓના દિવસે દિવસે બફાટ વાળા નિવેદનો સામે આવી રહ્યાં છે. હવે વધુ એક મંત્રીએ જાહેરમાં બફાટ કર્યો છે. યોગી સરકારના પછાલ કલ્યાણ વિભાગના મંત્રી રાજભરે મહિલા અધિકાર મહારેલીને સંબોધતા આ અજુગતુ નિવેદન આપ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget