શોધખોળ કરો
સુપ્રીમ કોર્ટમાંથી સમાધાન નહીં થાય તો સંસદમાં કાયદો બનાવીને રામ મંદિર બનશેઃ કેશવ પ્રસાદ મૌર્ય
1/4

તમને જણાવીએ કે રામ મંદિરનો મુદ્દો ચૂંટણી નજીક આવતા જ ગરમાઈ જાય છે. 7 દાયકાથી રામ મંદિરનો મુદ્દો કોર્ટમાં વિચારાધીન છે.
2/4

કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, જ્યારે જરૂરત પડશે અને અમારી પાસે સંસદમાં બિલ લાવવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોય ત્યારે અમે રામ મંદિર પર બિલ લાવવા વિશે વિચારીશું. તેની સાથે જ સંસદમાં બન્ને ગૃહ (લોકસભા અને રાજ્યસભા)મં આ બિલને પસાર કરાવવા માટે બહુમતી હોવી જરૂરી છે. જોકે તેના માટે સંસદના બન્ને ગૃહોમાં કેન્દ્ર સરકાર પાસે પૂરતી બહુમતી હોવી જરૂરી છે. અત્યારે બધા જાણે છે કે રાજ્યસભામાં કેન્દ્ર સરકાર પાસે બહુમતી નથી.
Published at : 20 Aug 2018 01:05 PM (IST)
View More





















