લોકો વિરાટ કોહલીનું નામ જોઈને ઘણાં ઉત્સાહમાં આવી હયા, પરંતુ સમય પર જ્યારે તે લોકો રેલીમાં ગયા તો ત્યાં વિરાટ કોહલી નહીં, તેમનો હમશકલ જોવા મળ્યો. વિરાટના હમશકલને ત્યાં જોઈને લોકો ચોંકી ગયા.
3/4
નવી વાત તેની બાજુમાં છે, જ્યાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની તસવીર છે. પોસ્ટ પ્રમાણે રેલીનું મુખ્ય આકર્ષણ વિરાટ કોહલી હશે. રેલી 25 મેના રોજ યોજાવાની હતી.
4/4
મુંબઈઃ મહારાષ્ટ્રના પુણેમાં એક તાલુકો છે શિરૂર. અહીં ગ્રામ પંચાયત રામાલિંગ ગ્રામિવાકસ પેનલે રેલી માટે એક પોસ્ટર જારી કર્યું. તેમાં સરપંચ પદના ઉમેદવાર વિઠ્ઠલ ગણપત ઘાવટે હાથ જોડીને ઉભા છે. તેમાં કંઈ નવું નથી.