શોધખોળ કરો

હોમ લોન લેનારને વધુ એક રાહત આપશે સરકાર, જાણો ટેક્સમાં કેટલી મળશે છૂટ

1/5
સુત્રોનુ કહેવુ છે કે, સરકારની અગ્રતામાં હાઉસીંગ ક્ષેત્ર છે. આનાથી દરેકને ઘર જેવી યોજનાને પ્રોત્સાહન મળશે અને અર્થતંત્ર ઉપર પણ તેની સાનુકુળ અસર થશે. છેલ્લા કેટલાક વર્ષોથી રિયલ એસ્ટેટમાં મંદી છે. તેને દુર કરવા માટે આ પ્રકારની રાહતો જરૂરી છે.

2/5
બજેટ સમીતીએ હાઉસીંગ સેકટરના લોકો પાસેથી પ્રતિક્રિયા લેવાનુ પણ શરૂ કર્યુ છે. પીએમ મોદીએ સસ્તી હાઉસીંગ લોન આપવા ઉપર ભાર મુકયો છે અને આ બાબત તેનો એક હિસ્સો છે. નવા વર્ષની પુર્વ સંધ્યાએ પીએમ મોદીએ નાની હાઉસીંગ લોનના વ્યાજદરોમાં રાહતોની જાહેરાત કરી હતી. કર નિષ્ણાંતોનુ માનવુ છે કે, ૮મી નવેમ્બરના રોજ નોટબંધી બાદ બેંકો પાસે મોટા પ્રમાણમાં રોકડ આવી છે તેથી હાઉસીંગ લોન પર રાહત મળવાની સંભાવના વધી ગઇ છે.

3/5
જો કે આ કલમનો લાભ ૧લી એપ્રિલ ર૦૧૬ થી ૩૧ માર્ચ ર૦૧૭ની વચ્ચે લોન લેવા પર જ મળશે. સાથોસાથ એવી પણ શરત રાખવામાં આવી હતી કે મિલ્કતનું મુલ્ય પ૦ લાખથી વધુ અને લોન ૩પ લાખથી વધુ હોવી ન જોઇએ. આ સમગ્ર મામલાની માહિતી રાખનાર અધિકારીનું કહેવુ છે કે, ૮૦-ઇઇઇ હેઠળ છુટનો ગાળો વધારવા અને પ૦ લાખ રૂપિયા સુધી લોન મર્યાદામાં વધારો કરવા વિચારણા થઇ રહી છે.

4/5
ઘર ખરીદનારાઓને કલમ-૮૦ સી હેઠળ દોઢ લાખ રૂપિયાની છુટ મળી રહી છે. એનડીએ સરકારે પોતાના કાર્યકાળના પ્રથમ બજેટમાં આ છુટ મર્યાદા દોઢ લાખથી વધારીને બે લાખ કરી દીધી હતી. ગત બજેટમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ હાઉસીંગ લોનના વ્યાજ પર છુટ મર્યાદા કલમ-૮૦ સી હેઠળ પહેલીવાર ઘર ખરીદનારાઓ માટે પ૦,૦૦૦ રૂપિયા વધારી દીધી હતી.

5/5
નવી દિલ્હી: હાઉસિંગ સેક્ટરમાં માગ વધે તે ઉદ્દેશથી હોમલોન પર ચુકવવામાં આવતા વ્યાજ માટે ડિડક્શનની મર્યાદામાં સરકાર 50,000 રૂપિયાનો વધારો કરી શકે છે. સરકાર આઈટી એક્ટની કલમ-24 હેઠળ જે 2 લાખની મર્યાદા છે તેને વધારીને 2.5 લાખ કરવા માગે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ

Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

Embed widget