શોધખોળ કરો

Amazon Festival Sale: શિયાળામાં ચહેરાને ડ્રાઇ થવાથી બચાવવા ઉપયોગ કરો આ ફેસવોશનો, કિંમત માત્ર 100 રૂપિયાથી શરૂ

Amazon Festival Sale: ચહેરને ખીલથી બચાવવો હોય અને શિયાળામાં ચહેરો ડ્રાય થતો બચાવવો હોય તો અમેઝોન સેલમાં મળતા ફેસવોશની કિંમત 200 રૂપિયાથી પણ ઓછી છે.

Amazon Festival Sale:  અમેઝોન ફેસ્ટિવલ સેલમાં બ્યૂટી અને ગ્રૂમિંગમાં ફેસવોશ, બોડીવોશ પર સારી ડિસ્કાઉન્ટ ઓફર છે. શિયાળામાં ચહેરાની ચમક જાળવી રાખવા અને બોડીનું મોઈશ્ચર મેઈનટેન કરવા ફેસવોશ અને બોડીવોશ આ સેલમાં ખૂબ ઓછી કિંમતે મળી રહ્યા છે.

Link For Amazon Great Indian Festival Sale

1-Mamaearth Ubtan Natural Face Wash for All Skin Type with Turmeric & Saffron for Tan removal and Skin brightning

ફેસવોશમાં Mamaearth ઉબટન નેચરલ ફેસવોશ પર 50 રૂપિયાથી વધારેની છૂટ છે. 249 રૂપિયાનું આ ફેસવોશ 198 રૂપિયામાં મળી રહ્યું છે. આ ફેસવોશમાં તમામ નેચરલ Ingredient જેવાકે હળદર, કેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સ્ક્રીન માટે શ્રેષ્ઠ છે.

Buy Mamaearth Ubtan Natural Face Wash for All Skin Type with Turmeric & Saffron for Tan removal and Skin brightening

2-Aroma Magic  Face Wash

શિયાળામાં ચહેરાનો ખ્યાલ રાખવા માટે Aroma Magic  Face Wash પણ ટોપ સેલિંગ પ્રોડક્ટ છે. તેની કિંમત 170 રૂપિયા છે પણ સેલમાં માત્ર 111 રૂપિયામાં મળે છે. આ ફેસ વોશ શિયાળામાં ખાસ ઉપયોગી છે.

Buy Aroma Magic  Face Wash  

3-Himalaya Purifying Neem Face Wash, 400 ml

ખીલથી મુક્તિ માટે Himalaya Purifying Neem Face Wash પરફેક્ટ થે, આ ફેસવોશ ચહેરાની ગંદકી દૂર કરવાની સાથે પિંપલથી બચાવે છે અને દાગ હટાવવામાં મદદ કરે છે. આ ફેસ વોશની કિંમત 350 રૂપિયા છે પરંતુ ડીલમાં 243 રૂપિયામાં મળી રહ્યું છે.

Buy Himalaya Purifying Neem Face Wash

4-Dove Deeply Nourishing Body Wash, With Exfoliating Beads For Softer, Smoother Skin, 800 ml

જો સારું બોડીવોશ લેવું હોય તો અમેઝોન સેલમાં Dove Deeply Nourishing Body Wash 248 રૂપિયામાં મળી રહ્યું છે. આ ફેસવોશની કિંમત 349 રૂપિયા છે. આ ફેસવોશ શિયાળામાં સ્કીનમાં મોઈશ્ચર બનાવી રાખે છે.

Buy Dove Deeply Nourishing Body Wash, With Exfoliating Beads For Softer, Smoother Skin, 800 ml

5-Dettol Bathing Soap Original

અમેઝોનના સેલમાં Dettol Bathing Soap ટોપ સેલિંગમાં રહે છે. આ સોપ નહાવા ઉપરાંત હેન્ડ વોશ માટે પણ વપરાય છે. આ પેક 5 સાબુનું આવે છે. જે તમારી સ્કીન અને હાથને બેક્ટેરિયા અને વાયરસથી ફ્રી રાખે છે. આ સાબુ 215 રૂપિયામાં ખરીદી શકો છો.

Buy Dettol Bathing Soap Original pack of 5

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલBilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગChhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલDwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.