શોધખોળ કરો

Health News: શું રોજ એક કેળું ખાવાથી થાય છે આ જીવલેણ બીમારીથી બચાવ, જાણો શું થયો રિસર્ચમાં ખુલાસો

કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે આપણને શરીરની અનેક બીમારીઓથી સુરક્ષિત રાખે છે. મોટાભાગના લોકો વજન વધારવા અથવા શરીરને મજબૂત બનાવવા માટે કેળા ખાતા હોય છે

Health News:કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે આપણને શરીરની અનેક બીમારીઓથી સુરક્ષિત રાખે છે. મોટાભાગના લોકો વજન વધારવા અથવા શરીરને મજબૂત બનાવવા માટે કેળા ખાતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કેળા ખાવાથી કેન્સરથી પણ બચી શકાય છે. હા, સંશોધનમાં સામે આવ્યું છે કે કેળા ખાવાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે. તમને આ સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ માત્ર કેળા જ નહીં પરંતુ અન્ય પ્રતિરોધક સ્ટાર્ચથી ભરપૂર ખોરાક તમને કેન્સરથી બચવામાં મદદ કરી શકે છે.

અભ્યાસ શું કહે છે?

મેડિકલ ન્યૂઝ ટુડેના અહેવાલ મુજબ,રજિસ્ટેન્ટ ક સ્ટાર્ચ (RS) કાર્બોહાઇડ્રેટ્સથી સમૃદ્ધ હોય  છે. આ સ્ટાર્ચ નાના આંતરડામાંથી પચ્યા વિના મોટા આંતરડામાં પહોંચે છે, જે મોટા આંતરડામાં પચી જાય છે. પ્રતિરોધક સ્ટાર્ચ એ છોડ આધારિત ખોરાક છે જેમ કે અનાજ, કેળા, કઠોળ, ચોખા વગેરે.

તે સ્ટાર્ચયુક્ત ફાઇબરનો એક ભાગ છે, જે તમને કોલોરેક્ટલ કેન્સર અને ઘણા રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. યુકેની ન્યુ કેસલ અને લીડ્સ યુનિવર્સિટીના અભ્યાસો સૂચવે છે કે પ્રતિરોધક સ્ટાર્ચ પાવડર લિંચ સિન્ડ્રોમ ધરાવતા લોકોમાં કેન્સરનું જોખમ પણ ઘટાડી શકે છે.

 રોજ કેળા ખાવાથી ફાયદો થાય છે

 સંશોધનમાં આ હકીકત સાબિત થઈ છે કે દરરોજ 30 ગ્રામ પ્રતિરોધક સ્ટાર્ચનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. 30 ગ્રામ પ્રતિરોધક સ્ટાર્ચ 1 કાચા કેળાની બરાબર છે. સંશોધનમાં, લગભગ 10 વર્ષ સુધી ફોલો-અપ પછી ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતા.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે  એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Embed widget