શોધખોળ કરો

Hair Care Tips: આપ ચમકદાર અને મુલાયમ વાળ ઇચ્છો છો. બસ આ એક વસ્તુનો આ રીતે કરો ઉપયોગ, ગ્લોઇંગ અને સોફ્ટ હેર બનશે

Hair Care Tips:નારિયેળ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેને પીવાથી શરીર સંપૂર્ણ રીતે તાજગી અનુભવે છે. પરંતુ, શું આપ જાણો છો કે, તે સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

Hair Care Tips:નારિયેળ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેને પીવાથી શરીર સંપૂર્ણ રીતે તાજગી અનુભવે છે. પરંતુ, શું આપ જાણો છો કે, તે સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શિયાળામાં સામાન્ય રીતે લોકોને વાળ ખરવાની સમસ્યા રહે છે. તેનું સૌથી મોટું કારણ ડેન્ડ્રફની સમસ્યા છે. શિયાળાની ઋતુમાં વાળ ઘણીવાર શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે.

આથી નાળિયેર પાણી વાળને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. નારિયેળ પાણીના નિયમિત ઉપયોગથી વાળની ​​સ્થિતિસ્થાપકતા વધે છે. તેનાથી વાળ નિર્જીવ નથી થતા. આ સાથે વાળ સરળતાથી તૂટતા નથી. નાળિયેર પાણીની માલિશ કરવાથી વાળ મજબૂત થાય છે.

આ સાથે નાળિયેર પાણી વાળને આંતરિક પોષણ આપીને વાળની ​​ખંજવાળને શાંત કરે છે. તે વાળના મૂળને પોષણ આપવામાં અને તેમને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તે ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં પણ કારગર  છે.

નિર્જીવ અને શુષ્ક વાળની સમસ્યા શિયાળામાં સામાન્ય છે. આવી સ્થિતિમાં, નાળિયેર પાણીના ઉપયોગથી વાળની ક્વોલિટી મૂળમાંથી સુધરે છે. નારિયેળ પાણી અને તેલ બંને  વાળ તૂટતા અટકાવે છે. તે વાળને ગૂંચવા દેતું નથી અને તે નરમ અને ચમકદાર બને છે.

  આપને  જણાવી દઈએ કે, નારિયેળ પાણીમાં એન્ટી ઇંફ્લેમેટરી ગુણ જોવા મળે છે. જે વાળના મૂળમાં ઘણા પ્રકારના ચેપને દૂર કરવામાં મદદ કરે છે. તે વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

વાળને સોફ્ટ અને ગ્લોઇંગ કરવાની કારગર ટિપ્સ  નારિયેળ પાણીથી વાળના મૂળમાં માલિશ કરવાથી સાંધામાં રક્ત પરિભ્રમણ વધે છે, જે વાળને પોષણ આપવામાં મદદ કરે છે, જેના કારણે વાળ ઝડપથી વધે છે.

 નારિયેળ પાણી સાથે લીંબુનો ઉપયોગ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે લીંબુમાં નારિયેળ પાણી મેળવીને માથાની ચામડી પર લગાવી શકો છો. 20 મિનિટ પછી વાળને હુંફાળા પાણીથી ધોઈ લો.    નારિયેળ પાણી સાથે એપલ સાઇડર વિનેગર પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 1 કપ નારિયેળ પાણીમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. 10 મિનિટ પછી આ સોલ્યુશનને વાળમાં લગાવીને રહેવા દો. ત્યાર બાદ વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો. તમારા વાળ ચમકદાર બની જશે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Embed widget