શોધખોળ કરો

અજાણી છોકરીઓ સાથે મિત્રતા કરવી થઇ સરળ, આ Dating Appએ લોન્ચ કર્યું શાનદાર ફીચર

Best Dating App:આ એપની ખાસ વાત એ હતી કે તેમાં“women make the first move” નામનું ફીચર હતું.

Best Dating App: બમ્બલ એ એક લોકપ્રિય ગેમિંગ એપ્લિકેશન છે, જે લગભગ દસ વર્ષ પહેલાં શરૂ થઈ હતી. આ એપની ખાસ વાત એ હતી કે તેમાં“women make the first move” નામનું ફીચર હતું. આ ફીચરના કારણે મહિલાઓને આ એપમાં ડેટિંગ માટે પ્રથમ પગલું ભરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

બમ્બલ ડેટિંગ એપ્લિકેશનમાં નવી સુવિધા

પુરુષો પોતાની રીતે મિત્રતાનો હાથ આગળ વધારી શકતા ન હતા, પરંતુ હવે લગભગ દસ વર્ષ પછી બમ્બર એપે તેના પ્લેટફોર્મ પર આ ફીચર બદલવાનો નિર્ણય લીધો છે. બમ્બલ હવે પુરૂષોને અજાણી મહિલાઓ સાથે વાતચીત શરૂ કરવાની તક આપવાનું પણ શરૂ કરી રહ્યું છે.

બમ્બલ તેના ડેટિંગ પ્લેટફોર્મ પર "ઓપનિંગ મૂવ્સ" નામનુ એક નવું ફીચર રોલ આઉટ કરી રહ્યું છે. આ ફીચર દ્વારા મહિલા યુઝર્સ કેટલાક સંકેતો સેટ કરી શકશે, જેના પર પુરૂષો વાતચીત શરૂ કરવા માટે રિએક્શન આપી શકશે. આ એપનું આ નવું ફીચર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા જૂના ફીચરની તદ્દન વિરુદ્ધ છે, જેમાં પહેલા મહિલા વાતચીત શરૂ કરતી હતી. આ અંગે બમ્બલે કહ્યું હતું કે આનાથી મહિલાઓને તેમના ડેટિંગ જીવનમાં વધુ પાવર મળે છે.

નવા CEO નવું ફીચર

વાસ્તવમાં ગયા મંગળવારે બમ્બલના નવા સીઈઓ લિડિયન જોન્સે એપને ફરીથી લોંચ કરી અને તે જ સમયે પુરુષો માટે વાતચીત શરૂ કરવા માટે એપમાં એક નવું ફીચર રોલઆઉટ કરી દીધું છે. નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં બમ્બલના ફાઉન્ડર વ્હીટની વોલ્ફ હર્ડે પોતાનું પદ છોડી દીધું હતું, ત્યારબાદ લિડિયન જોન્સે કંપનીના સીઈઓની જવાબદારી સંભાળી હતી.

હવે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે એવો નિર્ણય લીધો છે જે બેમ્બરના 10 વર્ષ જૂના ઈતિહાસમાં અગાઉ ક્યારેય બન્યો ન હતો. હવે જોવાનું એ રહેશે કે નવા CEO દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણયથી બમ્બલની આવક પર કેટલો તફાવત પડશે અને આ નવા ફીચરની તેના યુઝર્સ પર કેટલી અસર પડશે.                                                            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget