શોધખોળ કરો

Cooking Tips: સોફ્ટ અને ફ્લફી પરાઠા બનાવવા માટે આ 5 ટિપ્સ અનુસરો, તમને હોટલ જેવો મળશે સ્વાદ

પરાઠા બનાવવું એ સરળ કામ નથી, તેને બનાવવા માટે યોગ્ય પદ્ધતિ અપનાવવી ખૂબ જ જરૂરી છે. સોફ્ટ પરાઠા બનાવવા માટે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

Soft And Fluffy Paratha: પરાઠા બનાવવું એ સરળ કામ નથી, તેને બનાવવા માટે યોગ્ય પદ્ધતિ અપનાવવી ખૂબ જ જરૂરી છે. સોફ્ટ પરાઠા બનાવવા માટે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

ઉત્તર ભારતમાં પરાઠા સૌથી પ્રિય નાસ્તાના વિકલ્પોમાંથી એક છે. આલુ પરાઠા, દાળ પરાઠા, પનીર પરાઠા, માખણથી લથપથ ટેસ્ટી પરોઠા સાથે દહી કે અથાણું મળી જાય તો તેને ખાવામાં ખૂબ મજા આવે છે. જો કે પરાઠાને સોફ્ટ બનાવવા માટે કેટલીક મહેનત કરવી પડે છે. સોફટ પરાઠા બનાવવા માટે તેની યોગ્ય રીત સમજવી જરૂરી છે. તો જાણીએ કેવી રીતે ફ્લફી અને સોફ્ટ પરાઠા બનાવી શકાય.

લોટને સારી રીતે બાંધી લો

લોટને હમેશા ચાળીને  યુઝ કરો અને પરાઠા બનાવતી વખતે તેમાં હુંફાળા પાણીનો ઉપયોગ કરો.એક સાથે પાણી ન ઉમેરતાં, થોડું થોડુ પાણી ઉમેરો. આ રીતે પરાઠા બનાવવાથી સોફ્ટ બનશે

લોટ બાંધીને 15 મિનિટ ઢાંકીને રાખો

લોટ બાંધી લીધા બાદ તેના પર તેલ લગાવો અને તેને મલમલના કપડાંમાં 15થી 20 મિનિટ ઢાંકી દો. આ ટિપ્સ લોટમાં ભીનાશ બનાવી રાખવામાં મદદ કરે છે.જો લોટ બાંધ્યા બાદ તેના ખુલ્લો છોડી દેવાથી લોટ સૂકાઇ જાય છે અને બાદ તેના લોટથી  સોફટ પરાઠા નથી બનતા.

લોટમાં ઘી મિક્સ કરીને બાંધો

સોફ્ટ અને ફલડી રાઠા માટે કણક ભેળતી વખતે તેમાં ઘી અને મીઠું નાખવાનું ભૂલશો નહીં. જો તમે એક કપ લોટ લીધો હોય તો તેમાં એક ચમચી ઓગળેલું ઘી ચોક્કસથી ઉમેરો. ધ્યાન રાખો કે ઘી વધારે ગરમ ન હોવું જોઈએ. હવે તેમાં થોડું મીઠું મિક્સ કરો અને પાણીની મદદથી મિક્સ કરો. આમ કરવાથી લોટ પરફેક્ટ તૈયાર થઈ જશે અને પરાઠા પણ સ્વાદિષ્ટ અને સોફ્ટ બનશે.

દહીં મિક્સ કરો

પરાઠાને સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે આપ તેમાં દહીં પણ ઉમેરી શકો છો. જો કે ધ્યાન રાખો કે લોટ બાંધવામાં જો દહીં ઉમેરો તો તે તાજુ અને સ્વાદે ખાટુ ન હોવું જોઇએ, નહિતો આવું દહી પરાઠાનો સ્વાદ બગાડી શકે છે. લોટ બાંધતી વખતે જો લોટમાં દહીં મિકસ કરીને બાંધવામાં આવે તો ઠંડા પડ્યાં બાદ પણ પરાઠા સોફ્ટ જ રહેશે.

પરાઠાને ધીમા તાપે પકવો

પરાઠાને નરમ બનાવવા માટે, તેને માત્ર ધીમા તાપે જ પકવો. આ ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટેપ  છે. જો તમે પરાઠાને ફુલ તાપ પર પકવશો તો તો તે પાપડની જેમ સખત થઈ શકે છે અને તમે તેમને એ સોફ્ટનેસ નહીં મળે. પરાઠા બનાવવાની  સાચી રીત એ છે કે, પહેલા તવાને ગરમ થવા દો, ત્યાર બાદ તેના પર ઘી  લગાવો બાગ તેના પર  પરાઠાને રાખો. હવે પરાઠાને ચારે બાજુથી પકાવો અને સમયાંતરે તેને ફેરવતા રહો.

ટોપ સ્ટોરી

Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Embed widget