શોધખોળ કરો

Baby Care during Covid-19:શું કોવિડ પોઝિટિવ માતાને નવજાત શિશુથી દૂર રાખવી જોઇએ,જાણો શું કરે છે એક્સ્પર્ટ

કોરોના કાળમાં નવજાત શિશુને માથી દૂર ન રાખવા જોઇએ. ડોક્ટરનું કહેવું છે, માતા કોવિડ પોઝિટિવ હોય તો પણ માતાથી બાળકને દૂર ન કરવું જોઇએ. નિષ્ણાતોનો મત છે કે, માની સ્કિન ટૂ સ્કિન બાળકોનો કોન્ટેક્ટ બાળકો માટે ખૂબ જ અસરદાર હોય છે.

Baby Care during Covid-19કોરોના કાળમાં જન્મ લેનાર શિશુઓને લઇને સૌથી મોટી ચિંતા એ રહે છે કે, બાળક કોરોના સંક્રમિત ન થઇ જાય. આ ચિંતાના કારણે બાળકના જન્મ સાથે જ તેને માથી અલગ કરી દેવાઇ છે. જો બાળકના જન્મ સમયે મા પોઝિટિવ હોય તો આ સ્થિતિમાં બંનેને અલગ કરી દેવામાં આવે છે. જો કે  આ વાતને એક્સ્પર્ટ ગલત માને છે.

ડોક્ટરર્સનો મત છે કે, નવજાત શિશુને  કોવિડ પોઝિટિવ માતાથી દૂર રાખવું એક મિથ છે. એટલા માટે નવજાત બાળકને માથી દૂર ન કરવું જોઇએ. વિશેષજ્ઞોની માનીએ તો નવજાત બાળકો માટે માનું દૂધ જ એક શક્તિશાળી ફૂડ છે. તેનાથી બાળકને સંક્રમણ સામે લડવાની શક્તિ મળે છે. તેના કારણે જ બાળક ઇન્મ્યૂન બને છે. 

નવજાત શિશુ માટે કંગારૂ કેર જરૂરી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર નવજાત શિશુને કંગારૂ કેરની જરૂર હોય છે. કંગારૂ મધર કેર એટલે કે, કંગારૂ પેટમાં બનેલા પાઉચમાં બાળકને પાળે છે. કંગારૂ મધર કેરને અલગ રીતે સમજીએ તો બંનેનો સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ. નિષ્ણાતોનું માનવું છે કે, મા અને બાળકનો સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ ખૂબ જ અસરદાર હોય છે. મા નવજાતને છાતીથી ચિપકાવીને રાખે તો બાળકને તેનાથી ગરમી મળે છે અને માની મમતાનો એક અલગ જ અહેસાસ મળે છે. આ સ્થિતિમાં બાળકમાં જો કોઇ સંક્રમણ થઇ પણ જાય તો બાળકની અંદર માની એનર્જીથી રોગપ્રતિકારક ક્ષમતાનો વિકાસ થાય છે અને તેનું સંક્રમણથી રક્ષણ થાય છે.

નવજાત શિશુને માતાથી અલગ ન કરવા જોઇએ

એક્સ્પર્ટના મત મુજબ કોવિડના સમયમાં પણ માને બાળકથી દૂર ન કરવું જોઇએ. ડોક્ટરનું કહેવું છે કે,  જો માને બાળકથી દૂર કરવામાં આવે તો બાળકને કોવિડ-19 અથવા અન્ય સંક્રમણનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે. જો બાળકેને માના દૂધથી વંચિત રાખવામાં આવે તો આ સ્થિતિમાં તેમની ઇન્મૂયન સિસ્ટમ ડાઉન થાય છે. માનું દૂધ એક એવી ચીજ છે. જે દરેક પ્રકારના ઇન્ફેકશનથી બાળકને બચાવે છે. કેટલાય અધ્યયનનું તારણ છે કે,  મા પોઝિટિવ હોય તો રેર કેસમાં જ બાળક સંક્રમિત થાય છે. બાળકનો મા સાથે સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ જરૂરી છે. તેથી પોઝિટિવ માતાને પણ બાળકથી દૂર ન રાખવાની સલાહ અપાઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget