શોધખોળ કરો

Health Alert: ત્વચા પર દેખાતા આ લક્ષણોને ભૂલથી પણ ન કરો ઇગ્નોર, સ્કિન કેન્સરના હોઇ શકે છે સંકેત

ક્લીવલેન્ડ ક્લિનિકમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ડીએનએ નુકસાનને કારણે કોષોની અસામાન્ય વૃદ્ધિ આ પ્રકારના કેન્સરનું મુખ્ય કારણ છે. તેનું જોખમ મોટાભાગે શરીરના એવા ભાગો પર રહેલું છે

Skin Cancer Symptoms : કેન્સરના ઘણા પ્રકાર છે. આમાંથી એક છે  સ્કિન કેન્સર, સામાન્ય રીતે લોકોને તેના વિશે બહુ પછી ખબર પડે છે અને તેઓ તેના લક્ષણોની અવગણના કરે છે. જો કે વ્યક્તિની  બેદરકારી આ બીમારીની સારવારને અશક્ય બનાવી શકે છે. ચાલો જાણીએ તેના લક્ષણો અને તેનાથી બચવા વિશેના ઉપાય

કેન્સર એક ખતરનાક રોગ છે, જે સમયસર ઓળખવામાં ન આવે તો જીવલેણ સાબિત થઈ શકે છે. આનો એક પ્રકાર છે ચામડીનું કેન્સર. સામાન્ય રીતે, ભારતમાં તેના કેસ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ કેટલીકવાર માહિતીના અભાવે, લોકો તેના લક્ષણોને અવગણે છે, જેના કારણે તેની સારવાર અશક્ય બની જાય છે. આવી સ્થિતિમાં, ચાલો આ લેખમાં તેના કારણો, લક્ષણો અને નિવારણની કેટલીક પદ્ધતિઓ જાણીએ.

શું હોય છે ‘સ્કિન કેન્સર’

ક્લીવલેન્ડ ક્લિનિકમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ડીએનએ નુકસાનને કારણે કોષોની અસામાન્ય વૃદ્ધિ આ પ્રકારના કેન્સરનું મુખ્ય કારણ છે. તેનું જોખમ મોટાભાગે શરીરના એવા ભાગો પર રહેલું છે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી, એટલે કે શરીરના એવા ભાગો કે જે કપડાંની નીચે ઢંકાયેલા હોય છે. ચાલો જાણીએ એવા લક્ષણો જેને અવગણવા મોંઘા સાબિત થઈ શકે છે.

સ્કિન કેરના લક્ષણો

  • ત્વચાથી સતત પપડી ઉતરવી
  •  ત્વચા પર સતત બળતરા થવી
  • શરીરના કોઈપણ ભાગમાં સતત અસાધારણ ખંજવાળ આવવી
  •  ત્વચા પર  ફોલ્લીઓ થવી
  •  ત્વચાના ઘા લાંબા સમય સુધી  ન રૂઝાવા
  • કાન, ગરદન અથવા પ્રાઇવેટ પાર્ટની આસપાસ ફોલ્લીઓ અથવા લાલ ધબ્બા થવા

સ્કિન કેન્સર થવાના કારણો

  • -ગોરી ત્વચા જેમાં મેલાનિન ઓછું જોવા મળે છે. સ્કિનનું  ત્વચાના કેન્સરનું જોખમ ઘટાડે છે.
  • - અગાઉ દાઝી ગયેલી ત્વચામાં પર પણ આ પ્રકારના કેન્સરનું જોખમ વધુ હોય છે
  •  -તડકામાં વધુ સમય રહેવાથી ત્વચાના કેન્સરનું જોખમ પણ રહે છે.
  •  -નબળી રોગપ્રતિકારક શક્તિ પણ આનું એક કારણ હોઈ શકે છે.
  •  -આ આનુવંશિક કારણોસર પણ થઈ શકે છે, એટલે કે ચામડીના કેન્સર સાથે સંબંધિત પારિવારિક ઇતિહાસ.

બચાવ માટે શું કરશો

  • શરીર પર સનસ્ક્રીનનો ઉપયોગ કરો
  •  -તડકામાં વધુ સમય રહેવાનું ટાળો
  • - સાત્વિક બેલેન્ડ ડાયટ લો
  • -તડકામાં સારી રીતે ઢાંકેલા કપડાં પહેરો
  • -શરીરને હાઇડ્રેટેડ રાખો, એટલે કે પુષ્કળ પાણી પીઓ.
  • -ખૂબ મસાલેદાર કે તળેલું ખાવાનું ટાળો
  • - નિયમિત સ્કિન ચેકઅપ કરાવો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget