જેમાં ફ્રેશ બુરાટા, રિકોટા, એસ્પારગસ અને બ્લેક ટ્રફલ ઈટાલિયન શેફ દ્વારા ખાસ બનાવવામાં આવ્યા હતા.
2/5
અંબાણી હાઉસમાં ત્રણ સેક્શનમાં ભોજન પિરસાયું હતું. ઈટાલિયન, ગુજરાતી અને રાજસ્થાની ક્યુઝિન.
3/5
નોંધનીય છે કે, આકાશની સગાઈમાં જેણે મેનુ તૈયાર કર્યું હતું એ રીતુ દાલમીયા એ જ શેફ છે, જેણે આ પહેલા અનુષ્કા અને વિરાટ કોહલીના લગ્નમાં કેટરિંગનો ઓર્ડર કર્યો હતો.
4/5
નોંધનીય છે કે આકાશની સગાઈમાં જે મેનુ પિરસવામાં આવ્યું હતું તે સેલિબ્રિટી શેફ રીતુ દાલમિયા અને પોપ્યુલર ઇટાલિયન રેસ્ટોરન્ટ દીવા દ્વારા બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, રીતુ દાલમીયાએ ગેસ્ટ માટે ખાસ ગોરમેટ પિત્ઝા જાતે બનાવ્યા હતા.
5/5
મુંબઈઃ હાલમાં જ ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અને શ્લોકાની સગાઈ એન્ટિલિયામાં યોજાઈ ગઈ. આકાશની સગાઈમાં મુકેશ અંબાણીએ ધૂમ ખર્ચો કર્યો હતો. મુકેશ અંબાણીએ સાજસજાવ ઉપરાંત આવેલ મહેમાને માટે ખાસ મેનુ રાખ્યું હતું. આકાશ અને શ્લોકાની સગાઈનામાં મેનુનુ લાંબિ લિસ્ટ વિશે જાણીને તમને પણ ચક્કર આવી જશે.