શોધખોળ કરો

Health Tips: આપ બહુ જલ્દી થાકી જાવ છો? તો આ રીતે કરો દિવસની શરૂઆત, રહેશો એનર્જેટિક

ઘણા લોકો થોડું કામ કરીને થાકી જાય છે. આવી સ્થિતિમાં, આપને કેટલીક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી આ સમસ્યાથી બચી શકાય છે.

Health Tips:   ઘણા લોકો થોડું કામ કરીને થાકી જાય છે. આવી સ્થિતિમાં, આપને કેટલીક બાબતો પર  ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી આ સમસ્યાથી બચી શકાય છે.

Get Energetic: :   ઘણા લોકો થોડું કામ કરીને થાકી જાય છે. આવી સ્થિતિમાં, આપને કેટલીક બાબતો પર  ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે . ઉર્જાનાં અભાવના કારણે,  આપ જલ્દી થાકી જાવ છો અને બહુ જલ્દી બીમારીનો ભોગ બનો છો. આવી સ્થિતિમાં દિવસની શરૂઆતમાં જો થોડું ધ્યાન આપવામાં આવે તો આપ એનેર્જેટિક રહેવાથી સાથે હંમેશા એક્ટિવ રહી શકશો.

ચા-કોફીથી દિવસની શરૂઆત ન કરો

દિવસની શરૂઆત ચા-કોફીથી ન કરવું જોઇએ, તેના બદલે સવારે આપ નવશેકું પાણી પીને તેની શરૂઆત કરી શકો છો. તેનાથી  બ્લડ સર્ક્યુલેશન વધે છે. દિવસની શરૂઆત 15થી20 મિનિટ વર્કઆઉટથી કરો.સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. હેલ્ધી નાસ્તો ઇમ્યુનિટી બૂસ્ટર છે.

હેલ્થી નાસ્તો 

 સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. હેલ્ધી નાસ્તો ઇમ્યુનિટી બૂસ્ટર છે.વારના નાસ્તામાં ઓટમીલ, ઇંડા, દહીં, કેળા, પનીર, વનસ્પતિનો રસ, ચિયા બીજ, બદામ, સફરજન પપૈયા, અખરોટ જેવા ખોરાક ખાવા જોઈએ. સવારના નાસ્તામાં ફળોનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે. ફળમાં સફરજન, નારંગી, પપૈયા, તરબૂચ ખાવાથી વધારે ફાયદો થાય છે. યોગ્ય રીતે બનાવેલ પૌષ્ટિક નાસ્તો તમારા શરીરને શક્તિ આપે છે

મોર્નિંગ વોક કરવાના ફાયદા

જો આપ  અઠવાડિયામાં 5 દિવસ પણ મોર્નિંગ વોક કરશો તો તમે અનેક પ્રકારની માનસિક બીમારીઓથી બચી પણ શકશો. આ એટલા માટે છે કારણ કે મોર્નિંગ વોક કરવાથી તમારા શરીરમાં એસ્ટ્રોજન અને ડોપામાઇન જેવા હેપી હોર્મોન્સનું સ્તર વધે છે. આ સાથે માનસિક તણાવ ઘટે છે.

જે લોકો મોર્નિગ વોક કરે છે, તેને ઊંઘની ક્વોલિટી પણ સુઘરે છે. મોર્નિગ વોક નિયમિત કરવાથી ઊંઘ વારંવાર તૂટતી નથી. જે લોકો મોર્નિંગ વોક કરે છે તેમના હાડકાં અને મસલ્સ પણ મજબૂત બને છે.

Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

આ પણ વાંચો

Health Breakfast: હેલ્ઘી બ્રેક ફાસ્ટ માટે મગની દાળના પુડલા બેસ્ટ ઓપ્શન, આ રીતે કરો, તૈયાર, જાણો રેસીપી

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget