શોધખોળ કરો

Health :સ્વાસ્થ્યલક્ષી ગુણોનો ખજાનો છે નાગરવેલનું પાન, આ 3 બીમારીનો રામબાણ ઇલાજ

નાગરવેલના પાનના ફાયદા: નાગરવેલનું પાન એન્ટીબેક્ટેરિયલ અને સોજા વિરોધી ગુણોથી ભરપૂર છે. પરંતુ, તેની ખાસ વાત એ છે કે તે પેટને ઠંડક પણ આપ છે.

Health :નાગરવેલના પાનના ફાયદા: નાગરવેલનું પાન  એન્ટીબેક્ટેરિયલ અને સોજા વિરોધી ગુણોથી ભરપૂર છે. પરંતુ, તેની ખાસ વાત એ છે કે તે પેટને ઠંડક પણ આપ છે.

નાગરવેલના પાનને માઉથ ફ્રેશનર તરીકે ખાવામાં આવે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાંદડામાં એવું શું છે જે મોં, પેટ અને પાચન માટે સારું માનવામાં આવે છે.નાગરવેલના પાન  એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઇમ્ફ્લામેન્ટરી ગુણોથી ભરપૂર છે. બીજું, તે એક હીલર છે જે પેટને ઠંડુ કરે છે એટલે પેટમાં બળતરાની સમસ્યામાં તેનું સેવન કારગર છે. આ પાન ઇમ્યુનિટિ બૂસ્ટ પણ છે.  આ કારણોસર, તમે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાં આ પાનનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને આ પાનનું પાણી પીવાના અનેક ફાયદા છે.

પેટનું ફૂલવાની સમસ્યામાં કારગર

નાગરવેલના પાનનું પાણી પેટ ફૂલવાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે. આ પાણી પીવાથી પેટના સ્તરને  ઠંડી મળે છે અને શરીરમાં પાચન ઉત્સેચકો વધે છે. તેના પેટમાં સોજો નથી આવતો અને પછી પેટ ફૂલવાની સમસ્યા ઓછી થાય છે. તેથી, જો ખોરાક ખાધા પછી પેટ ફૂલવાની સમસ્યા તમને પરેશાન કરે છે, તો  જમ્યા બાદ આ પાનું પાણી પીવું કે પાન ચાવવું ઉત્તમ રહે છે.

એસિડિટીમાં આ પાનનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે મદદરૂપ છે. વાસ્તવમાં, તે શરીરમાં એસિડ ઉત્પાદન અને એસિડ રિફ્લક્સની સમસ્યાને ઘટાડે છે. આના કારણે તમને પેટમાં બળતરા થતી નથી અને અપચો જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. આ ઉપરાંત, તે ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સને પચાવતા ઉત્સેચકોને પ્રોત્સાહન આપે છે, જેથી તમે લાંબા સમય સુધી એસિડિટીથી બચી શકો.

પેટની બળતરા  ઓછી કરે છે 

આ પાનાના  પાણી પેટની બળતરાને અસરકારક રીતે ઘટાડવામાં મદદરૂપ છે. આ પાણી પીવાથી એસિડ પિત્ત રસનું ઉત્પાદન નિયંત્રણમાં રહે છે અને તે શરીરની ગરમી ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ પાણીને સવારે ખાલી પેટ પીવાથી પેટની બળતરા અને ગરમી દૂર કરવા સાથે પાચન તંત્રની સમસ્યામાં પણ ઘટાડો થાય છે. આ રીતે આ પાનનું  પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.                   

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદીની રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈBIG Breaking: ભાજપ જિલ્લા શહેર પ્રમુખની નિમણૂંકને લઈને મોટા સમાચારKutch Operation Indira: કચ્છની ઈંદિરા 34 કલાક બાદ જિંદગીનો જંગ હારીAsaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
Embed widget