શોધખોળ કરો

Health Tips: રાત્રે આવે છે અસ્થમાનો અટેક, બચવા માટે આપ કરી શકો છો આ કામ

વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો અસ્થમાથી પીડિત છે. એવા ઘણા લોકો છે, જેમને મધ્યરાત્રિએ અસ્થમાનો હુમલો આવે છે. ચાલો જાણીએ કે, રાત્રે અસ્થમાના હુમલાની શક્યતા કેવી રીતે ઘટાડી શકાય?

Health Tips: વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો અસ્થમાથી પીડિત છે. એવા ઘણા લોકો છે, જેમને મધ્યરાત્રિએ અસ્થમાનો હુમલો આવે છે. ચાલો જાણીએ કે, રાત્રે અસ્થમાના હુમલાની શક્યતા કેવી રીતે ઘટાડી શકાય?

રાત્રે અસ્થમાના  અટેકને કેવી રીતે ટાળવો?

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, તમારી દવાઓ નિયમિતપણે લેવાની સાથે, તમે કેટલાક એવા પગલાં લઈ શકો છો, જેની મદદથી રાત્રે અસ્થમાના અટેકથી બચી શકો છો.  આ ખતરનાક પરિસ્થિતિથી બચવા માટે તમે કયા પગલાં લઈ શકાય જાણીએ..

રાત્રે અસ્થમાના હુમલાથી કેવી રીતે બચવું

તમારા રૂમને સાફ રાખોઃ રાત્રે અસ્થમાના હુમલાથી બચવા માટે તમારે સૌથી પહેલું કામ તમારા રૂમને સાફ રાખો. દરરોજ મોપ કરો. તે જગ્યાઓ પણ સાફ કરો જે ઘણીવાર અવગણવામાં આવે છે, જેમ કે પંખાની બ્લેડ, કબાટની છત વગેરે.

દલાના પર કવર લગાવો: ડસ્ટ-પ્રૂફ ગાદલા અને ઓશીકાના કવર પથારીમાં ધૂળ, ગંદકી અને ધૂળને પ્રવેશતા અટકાવે છે. સાયન્સ ડેઇલી જર્નલમાં પ્રકાશિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્વાયર્નમેન્ટલ હેલ્થ સાયન્સના અભ્યાસ મુજબ, ગાદલા અને ઓશીકાના કવરનો ઉપયોગ એ બેડરૂમમાં ધૂળની જીવાતને ઘટાડવાનો શ્રેષ્ઠ અને સૌથી અસરકારક માર્ગ છે.

અઠવાડિયામાં એક વાર બેડશીટ ધોવાઃ ઘરની સાફસફાઈની સાથે સાથે બેડશીટની સફાઈ પણ જરૂરી છે. અસ્થમાના હુમલાથી બચવા માટે દર અઠવાડિયે ચાદર ધોવાની ટેવ પાડો. જો તમને અસ્થમા ન હોય તો પણ દર અઠવાડિયે તમારી બેડશીટ અને તકિયાના કવર ધોઈ લો. તેમને ધોવા માટે ઠંડા પાણીને બદલે ગરમ પાણીનો ઉપયોગ કરો.

પાલતુ પ્રાણીઓ સાથે એક જ રૂમમાં સૂવાનું ટાળોઃ ડોક્ટર્સનું કહેવું છે કે જો તમારી પાસે કોઈ પાળતુ પ્રાણી હોય તો તેને તમારા બેડરૂમથી દૂર રાખો, પછી ભલે તમે તેને સ્નાન કરાવીને ક્લિન જ કેમ ન રાખતા હોવ. કારણ કે તેઓ આખા ઘરની આસપાસ અથવા બહાર ફરે છે અને તેમના શરીર અને પગમાં વિવિધ પ્રકારની ગંદકી ચોંટી જાય છે.

સૂતી વખતે તમારું માથું ઊંચું રાખો: નિષ્ણાતોના મતે, જો તમે સાઇનસના ચેપથી પીડિત હોવ તો ક્યારેય સીધી સ્થિતિમાં સૂશો નહીં, કારણ કે આ પોસ્ટનેસલ ડ્રિપને વધારી શકે છે, જે અસ્થમાના હુમલા તરફ દોરી શકે છે. સૂતી વખતે, તમારા માથાને નરમ ઓશીકું વડે થોડું ઉંચુ રાખો.

સૂતી વખતે એર ફ્રેશનર અથવા મજબૂત પરફ્યુમનો ઉપયોગ કરવાનું ટાળોઃ જે લોકોને અસ્થમા છે તેમના માટે પરફ્યુમ અથવા કોઈપણ એર ફ્રેશનર જેવી તીવ્ર સુગંધવાળી વસ્તુઓ અસ્થમાના હુમલાનું જોખમ પેદા કરી શકે છે. એરોસોલ સ્પ્રે, વોલ પ્લગ-ઇન્સ અને સુગંધિત મીણબત્તીઓ પણ અસ્થમાને ઉત્તેજિત કરી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું

વિડિઓઝ

Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી
Vadodara Gotri Medical College News: વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગ કેસ મામલે મોટો ખુલાસો
Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Embed widget