શોધખોળ કરો

Banana Eating Benefits: દરરોજ માત્ર એક કેળું ખાવાથી શરીરને થાય છે આ ફાયદા

ઉનાળાની ઋતુમાં કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. દરરોજ એક પાકેલું કેળું ખાવાથી ડિહાઈડ્રેશન અટકે છે. કેળા ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.

Banana Eating Benefits:ઉનાળાની ઋતુમાં કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. દરરોજ એક પાકેલું કેળું ખાવાથી ડિહાઈડ્રેશન અટકે છે. કેળા ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.

 કેળું એક એવું ફળ છે, જે  આપણે વધુ બોડી બનાવવા માટે સેવન કરી છીએ.  જેઓ એથલીટ બનવા માંગે છે અથવા ખૂબ જ પાતળા છે અને ચરબી વધારવા માંગે છે, તેમને કેળા ખાવાની વધુ સલાહ આપવામાં આવે છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે કેળા માત્ર વજન વધારવામાં અને મસલ્સ બનાવવામાં મદદ કરે છે. જોકે એવું બિલકુલ નથી. કેળાના સેવનના બીજા પણ અન્ય ફાયદા છે. જાણીએ

શરીરના તાપમાન નિયમન કરે છે

 કેળા એક એવું જ ફળ છે, જે લગભગ આખું વર્ષ મળે છે. તે ઉનાળા અને શિયાળા ચોમાસું દરેક ઋતુમાં મળે છે. કેળાં  શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા માટે તમે દરરોજ એક કે બે કેળા પણ ખાઈ શકો છો. તે શરીરમાં વધુ અને વધુ પાણી જાળવી રાખવામાં મદદરૂપ છે.

  હાર્ટબર્નથી રાહત

 હાર્ટબર્નની સમસ્યાને દૂર કરવામાં કેળા ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે પણ તમને હાર્ટબર્ન થાય, પેટમાં એસિડિટી થાય, તો તમારે કેળું ખાવું જોઈએ. કેળા એન્ટાસિડ્સના કુદરતી વિકલ્પ તરીકે કામ કરે છે.

  તણાવ દૂર કરવામાં મદદરૂપ

જે લોકો વધુ માનસિક થાક અને તણાવ અનુભવે છે, તેઓએ તેમના રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો જોઈએ. કેળા બ્લડપ્રેશરને યોગ્ય રાખવામાં મદદ કરે છે, પાચનક્રિયાને યોગ્ય બનાવે છે. કેળામાં ટ્રિપ્ટોફન હોય છે, જે તમારા સ્નાયુઓને રિલેક્સ  કરવામાં મદદ કરે છે.

 લૂઝ મોશન અટકાવે છે

લૂઝ મોશનની સમસ્યામાં પણ કેળાનું સેવન રાહત આપે છે. કેળા ખાવાથી પાચનતંત્ર સૂ રહે છે.   લૂઝ મોશનના ઈલાજમાં કેળા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, જો તમને લૂઝ મોશનની સાથે પેટમાં દુખાવો થતો હોય, તો તમારે કેળા ખાવાનું ટાળવું જોઈએ

 કબજિયાત દૂર કરવામાં મદદરૂપ

જ્યાં એક તરફ કેળા ખાવાથી લૂઝ મોશન મટે છે તો બીજી તરફ કેળા કબજિયાત મટાડવામાં પણ મદદરૂપ છે. કેળામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તે આંતરડામાં લુબ્રિકન્ટ તરીકે પણ કામ કરે છે. તેનાથી પેટ સાફ કરવામાં સરળતા રહે છે અને કબજિયાત દૂર થાય છે. જો કે દિવસમાં એક કે બેથી વધુ કેળા  ન ખાવા જોઇએ

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછનBulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Mahakumbh 2025:  મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
Mahakumbh 2025: મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
Embed widget