શોધખોળ કરો

Health Tips: શિયાળામાં સ્વસ્થ રહેવા માટે ખૂબ જ કારગર છે આ ત્રણ વસ્તુઓ, જે બીમારીને રાખશે દૂર, અજમાવી જુઓ

Benefits of Ashwagandha Giloy Neem: એવા ત્રણ ઔષધ છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી રોગપ્રતિકારકશક્તિ વધે છે.

Benefits of Ashwagandha Giloy Neem: એવા ત્રણ ઔષધ છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી રોગપ્રતિકારકશક્તિ વધે છે.

 શિયાળાની ઋતુમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઋતુમાં લોકો અનેક બીમારીઓથી પણ પરેશાન રહે છે. જો કે, આ રોગોથી પોતાને બચાવવા માટે, આપણે આપણા આહારમાં આવશ્યક વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ કરવો જોઈએ. તેનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને  છે. આવી સ્થિતિમાં આપણે આપણા આહારમાં કેટલીક આયુર્વેદિક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેથી કરીને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે.

લીમડાનું ઝાડ

લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર  છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધારી શકાય છે. લીમડો ના ખીલ, ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળી શકે છે. શિયાળાની ઋતુમાં લીમડાનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.

ગિલોય

ગિલોય એક આયુર્વેદિક દવા છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે ગિલોયનું સેવન કરવું જોઈએ. કમળો, હાથ-પગમાં સોજો  અને પેટ સંબંધિત સમસ્યાઓ ગિલોયના સેવનથી દૂર થઈ શકે છે. તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરી શકાય છે.

અશ્વગંધા

અશ્વગંધા એક એવી જડીબુટ્ટી છે, જેના ઉપયોગથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. ડાયાબિટીસની સમસ્યાને નિયંત્રણમાં રાખવા માટે પણ અશ્વગંધાનું સેવન કરી શકાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ત્વચાને સ્વસ્થ રાખવામાં તે ખૂબ જ ફાયદાકારક છે.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
Embed widget