શોધખોળ કરો

Health: મખાના ખાવાથી થાય છે અનેક ફાયદા,  જાણીને તમે પણ ચોંકી જશો

પહેલા સામાન્ય રીતે લોકો વ્રતમાં કે ફરાળમાં મખાના ખાતા હતા. મખાનાની વધતી માંગનું કારણ છે કે તે ખૂબ પૌષ્ટિક હોય છે.

Benefits of makhana: દેશી સ્નેક્સ મખાના ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. છેલ્લા કેટલાક સમયથી મખાના એટલે કે ફોક્સનટ્સની ડિમાન્ડ વધી ગઇ છે. પહેલા સામાન્ય રીતે લોકો વ્રતમાં કે ફરાળમાં મખાના ખાતા હતા. મખાનાની વધતી માંગનું કારણ છે કે તે ખૂબ પૌષ્ટિક હોય છે. મખાનામાં કેટલાક ગુણકારી તત્વ રહેલા છે. જે તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મખાનાની ખીર દરેક લોકોને ખૂબ પસંદ ગોય છે. મખાનાનો ઉપયોગ શાક બનાવવામાં પણ કરવામાં આવે છે.

મખાનામાં ખૂબ જ ઓછી કેલરી

મખાનામાં ખૂબ જ ઓછી કેલરી રહેલી છે. જેના કારણથી જે લોકો વજન ઘટાડવા માંગે છે તો ઇવનિંગ સ્નેક્સમાં તમે મખાના સામેલ કરી શકો છો. 50 ગ્રામ શેકેલા મખાનામાં આશરે 180 કેલેરી હોય છે. મખાનામાં ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન રહેલા છે. જેમા કેંપફિરોલ નામના ફ્લેવોનોઇડ પણ હોય છે. આ ફ્લેવેનોઇડમાં એન્ટી એજિંગ ગુણ રહેલા છે. તેમા મેગ્નેશ્યિમ પણ હોય છે જે હેલ્ધી હૃદય માટે જરૂરૂ હોય છે. તે સિવાય તે લોહીમાં રહેલા કેલ્શ્યિમ, પોટેશિયમ અને સોડિયમના લેવલને નિયંત્રીત કરે છે. મખાનામાં આર્યન પણ હોય છે જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવા અને ઓક્સિજનના પ્રવાહ માટે જરૂરી છે.

શેકેલા મખાના સ્વાદિષ્ટ લાગે છે

મખાનાને તમે અનેક રીતે સેવન કરી શકો છો.  તે સિવાય તમે તેને શેકીને પણ ટ્રાય કરી શકો છો. પરંતુ ઘીમાં શેકેલા મખાના સ્વાદિષ્ટ લાગે છે. તેમા શેકેલા મખાના વધારે ક્રન્ચી અને ટેસ્ટી લાગે છે. તમે ઇચ્છો તો મખાનામાં મીઠું અને કાળામરી પાઉડર ઉમેરીને તેનો સ્વાદ વધારી શકો છો. જો તમને ગળ્યું પસંદ હોય તો તમે રાત્રે દૂધમાં મખાના, ખાંડ અને બદામ ઉમેરીને પણ ખાઇ શકો છો.

મખાના કોઇ સ્વાદ હોતો નથી. તેથી તેમાં મીઠું ભેળવીને ખાઇ શકાય છે. મખાણાને ધીમા તાપે ઘીમાં શેકીને મીઠું ભેળવી ખાવા. આ ઉપરાંત તેની ખીર પણ બનાવામાં આવે છે. આ ઉપરાંત મખાનાનું નિયમિત સેવન કરવાથી શરીરની કમજોરી દૂર થાય છે તેમજ સ્વસ્થ રહેવાય છે. મખાનામાં સમાયેલ પ્રોટીનના કારણે સ્નાયુ મજબૂત બને છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
Embed widget