શોધખોળ કરો

ચશ્માને અલવિદા કહેવા માંગતા હોય તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય, આંખોની રોશની વધશે 

ખરાબ લાઈફસ્ટાઈલ, બિનઆરોગ્યપ્રદ આહાર, વધુ પડતો સ્ક્રીન સમય અને તણાવને કારણે લોકોની આંખોની રોશની પર ખરાબ અસર પડી રહી છે.

ખરાબ લાઈફસ્ટાઈલ, બિનઆરોગ્યપ્રદ આહાર, વધુ પડતો સ્ક્રીન સમય અને તણાવને કારણે લોકોની આંખોની રોશની પર ખરાબ અસર પડી રહી છે. નબળી દૃષ્ટિને કારણે, મોટાભાગના લોકો ચશ્મા પહેરે છે જ્યારે કેટલાક લોકો લેન્સનો ઉપયોગ પણ કરે છે. શું તમે પણ તમારી દૃષ્ટિ સુધારવા માંગો છો અને ચશ્મા કે લેન્સ પહેરવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માંગો છો ? જો હા, તો તમારે કેટલીક કુદરતી પદ્ધતિઓ વિશે પણ જાણવું જોઈએ.

અસરકારક આયુર્વેદિક ઉપાયો

સવારે ઉઠતાની સાથે જ તમારા મોંઢામાં પાણી ભરો અને આ પાણીથી તમારી આંખોમાં પાણીનો છંટકાવ કરો. ધ્યાન રાખો કે આમ કરતી વખતે તમારી આંખો ખુલી હોવી જોઈએ. તમારી દૃષ્ટિ સુધારવા માટે, દરરોજ લગભગ એકથી બે મિનિટ માટે આ પ્રક્રિયાને અનુસરો.

પ્રાણાયામ ફાયદાકારક સાબિત થશે

પ્રાણાયામ તમારી આંખના સ્વાસ્થ્ય તેમજ તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે ખરેખર ચશ્માને અલવિદા કહેવા માંગતા હો, તો દરરોજ અડધો કલાક નિયમિતપણે પ્રાણાયામ કરવાનું શરૂ કરો. તમે તમારી દિનચર્યામાં સૂર્ય નમસ્કારનો સમાવેશ કરીને તમારી આંખોની રોશની પણ સુધારી શકો છો. આ સિવાય ત્રિફળાને દૂધમાં મિક્ષ કરીને પીવાથી તમારી આંખોની રોશની પર પણ સકારાત્મક અસર પડે છે. જો તમને સારા પરિણામ જોઈએ છે તો ત્રિફળા પાવડરને પાણીમાં મિક્સ કરો અને તમારી આંખોને સારી રીતે ધોઈ લો. આયુર્વેદિક નિષ્ણાતોના મતે, ત્રિફળા પાણીથી તમારી આંખો ધોવાથી તમારી દ્રષ્ટિ મજબૂત થશે. આ સાથે આંખો પરનો તાણ પણ ઓછો થશે. 

તમારી લાઈફસ્ટાઈલ સુધારો

તમારી આંખના સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે તમારે તમારી લાઈફસ્ટાઈલ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સમયસર સૂવું, સમયસર જાગવું, સ્ક્રીન ટાઈમ ઘટાડવો અને તણાવ ઓછો કરવો જેવી આદતો કેળવીને તમે તમારી દૃષ્ટિને ઘણી હદ સુધી સુધારી શકો છો.

આંખ સંબંધિત કોઈ સમસ્યા હોય તો સહન કરવું મુશ્કેલ થઈ જાય છે. ખાસ કરીને જો આંખોની રોશની ઓછી થઈ રહી હોય તો વ્યક્તિ પર તેની ઘણી અસર થાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો આંખની આ સમસ્યા વધતી જ જાય છે.  

Diabetes: ડાયાબિટીસથી પણ તમે આંધળા થઈ શકો, જાણો કઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન     

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget