શોધખોળ કરો

Weight Loss Tips: બેલી ફેટ ઘટાડવા માટે પીઓ આ ડ્રિન્કસ, ફિગર બની જશે શાનદાર

Reduce Belly Fat: પેટની ચરબી ઘટાડવી સરળ નથી. પેટની ચરબી સૌથી છેલ્લે જાય છે. આ પીણાથી તમે તમારા પેટની ચરબી ઘટાડી શકો છો.

આજે મોટાભાગના લોકો બેલી ફેટથી પરેશાન છે.  આવી સ્થિતિમાં મોટાભાગના લોકો પેટની ચરબી ઘટાડવાનો પ્રયાસ કરે છે. પેટ પર જમા થયેલી ચરબીને ઘટાડવામાં સૌથી વધુ સમય લાગે છે. આ માટે કસરત અને આહાર બંને પરફેક્ટ હોવા જોઈએ. તમે યોગ્ય આહાર દ્વારા પેટની ચરબીને ઘણી હદ સુધી ઘટાડી શકો છો. આજે અમે તમને એક એવા ડ્રિંક વિશે જણાવી રહ્યા છીએ જે તમારા પેટની ચરબી ઘટાડવામાં મદદ કરશે.

આ પીણું પેટની ચરબી ઘટાડશે

આ માટે આપને  2 ચમચી તકમરિયાના બીજ, એક ચમચી મધ, એક ગ્લાસ ગરમ પાણી, અડધા લીંબુનો રસ અને લીંબુના થોડા ટુકડા, પાતળા કાપીને લેવાના છે.

કેવી રીતે બનાવવું

એક ગ્લાસમાં ગરમ ​​પાણી રેડો અને તેમાં 2 ચમચી તકમરિયાના બીજ, મધ અને લીંબુનો રસ નાખીને સારી રીતે મિક્સ કરો. હવે તેને લગભગ અડધો કલાક ઢાંકીને રાખો. જ્યારે તે ફૂલી જાય ત્યારે તેમાં સમારેલા લીંબુના ટુકડા નાખીને સવારે ખાલી પેટે પી લો.

કેટલું પોષણ

આ પીણામાંથી તમને 20 કેલરી, 3 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ અને 34 મિલિગ્રામ વિટામિન સી મળશે. આ પીણું ફાઈબરથી ભરપૂર છે, તેને લાંબા સમય સુધી પીધા પછી તમને ભૂખ લાગશે નહીં.

સ્વસ્થ ત્વચા માટેની આ છે ખાસ બ્યુટી ટિપ્સ

  • રોજ મોશ્ચરાઇઝ કરવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે
  • તાપમાં જતાં પહેલા સારા SPFવાળું સનસ્ક્રિન લગાવો
  • ચહેરા પર સપ્તાહમાં એકવાર સ્ક્રર્બ કરવાનો આગ્રહ રાખો
  • સ્ક્રર્બ કરવાથી ડેડ અને ડેમેજ સ્કિન દૂર થાય છે
  • ત્વચાને હાઇડ્રેઇટ રાખવા 10થી 12 ગ્લાસ પાણી પીવો
  • માનસિક તણાવથી દૂર રહેશો તેટલી ત્વચા સારી રહેશે
  • રાત્રે સ્કિનને રિપેર થવાનો સમય મળે છે
  • રાત્રે સૂતા પહેલા નાઇટ ક્રિમ અવશ્ય લગાવો
  • તેનાથી સ્કિનને રિપેર થવામાં વધુ મદદ મળે છે 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?

Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન

IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી

ABP Premium

વિડિઓઝ

Ahmedabad:બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવાના મામલે લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શનKanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp AsmitaAhmedabad | અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયોમાંGujarat Unseasonal Rain:કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું ભયંકર સંકટ, 30થી40 કિમીની ઝડપે ફુંકાશે પવન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા

Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ

શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?

Embed widget