શોધખોળ કરો

તમારા બાળકનું હૃદય પણ બીમાર તો નથી ને, આ લક્ષણોથી ઓળખો, તરત કરાવો લાઈફસેવિંગ ટેસ્ટ

બાળકોના સ્વાસ્થ્યની સંભાળ રાખવી એ માતા પિતાની સૌથી મોટી જવાબદારી છે. આજકાલ બાળકોમાં હૃદય રોગનું જોખમ પણ વધી રહ્યું છે. તેમનામાં કેટલાક એવા લક્ષણો દેખાય છે, જેને શોધવા માટે ડૉક્ટર એક પરીક્ષણ કરે છે.

Child Heart Risk: જો તમે માનો છો કે માત્ર મોટી ઉંમરના લોકોને જ હૃદય રોગનું જોખમ રહે છે તો તમે ખોટા છો, કારણ કે આજકાલ બાળકનું હૃદય પણ જોખમમાં છે. નવજાત અને નાના બાળકોમાં જન્મજાત હૃદય રોગ (CHD) થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં બાળકોમાં હૃદય સંબંધિત સમસ્યાઓ જોવા મળી રહી છે.

એક અભ્યાસ અનુસાર, ભારતમાં જન્મતા 1000 બાળકોમાંથી 8-12 બાળકોમાં હૃદય રોગ હોય છે. આવી સ્થિતિમાં માતા પિતાની જવાબદારી વધી જાય છે. બાળકોનું હૃદય કેટલું સ્વસ્થ છે, તેને કોઈ જોખમ તો નથી તે માટે એક જીવન બચાવનારી તપાસ કરવામાં આવે છે, જેની જાણકારી દરેક માતા પિતાને હોવી જોઈએ. આવો જાણીએ તેના વિશે...

બાળકોમાં હૃદય રોગના લક્ષણો

  • શ્વાસ લેવામાં તકલીફ
  • ચક્કર આવવા
  • ઉલટી થવી
  • પરસેવો થવો
  • થાક અનુભવવો
  • છાતીમાં દુખાવો

બાળકોમાં હૃદય રોગ કેમ થાય છે

  • જન્મજાત હૃદય સમસ્યા
  • હૃદયની સ્નાયુઓમાં સમસ્યા
  • હૃદયની ધમનીઓમાં અવરોધ
  • હાઈ બ્લડ પ્રેશર
  • ડાયાબિટીસ

બાળકોના હૃદયની તપાસ

આરોગ્ય નિષ્ણાતો અનુસાર, બાળકોમાં કેટલાક હૃદય રોગોના શરૂઆતના લક્ષણો સ્પષ્ટ રીતે દેખાતા નથી. જેની ઓળખ માટે તપાસ જરૂરી બની જાય છે. પ્રારંભિક તપાસથી હૃદય સંબંધિત લક્ષણો દેખાય છે, જેમ કે   નવજાત શિશુઓમાં અસામાન્ય હૃદયનો અવાજ અથવા બડબડાહટ. જે બાળકોના કુટુંબના ઇતિહાસમાં કોઈને હૃદય રોગ રહ્યો હોય તેમની હૃદયની તપાસ બાળપણમાં જ થવી આવશ્યક છે. આ માટે બાળક માટે સ્ક્રીનિંગની સલાહ આપવામાં આવી શકે છે. આનાથી બાળકોના હૃદય વિશે જલદી જાણી શકાય છે અને સમયસર તેનો ઇલાજ થઈ શકે છે.

બાળકોના હૃદયની તપાસ માટે કેટલાક જરૂરી પરીક્ષણો

  1. ECG (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ) - આ પરીક્ષણ હૃદયના ધબકારાને માપે છે અને સમસ્યાઓનું નિદાન કરે છે.
  2. ઇકોકાર્ડિયોગ્રામ
  3. હૃદયની અલ્ટ્રાસાઉન્ડ તપાસ
  4. હૃદયની MRI તપાસ

બાળકોના હૃદયને કેવી રીતે સ્વસ્થ રાખવું

  • સ્વસ્થ આહાર આપો.
  • નિયમિત કસરત કરાવો.
  • બાળકોને તણાવ ન થવા દો.
  • હૃદયની નિયમિત તપાસ કરાવો.

અસ્વીકરણ: સમાચારમાં આપેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

આ પણ વાંચોઃ

ખજૂર ક્યારે ન ખાવા જોઈએ?

ઓછા સમયમાં વજન ઘટાડવા માટે બેસ્ટ છે આ પીળી વસ્તુ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
Embed widget