શોધખોળ કરો

Child Health: શું તમે પણ બાળકોને શરદી થાય ત્યારે દારુ પીવડાવો છો? જાણો આમ કરવું કેટલું યોગ્ય છે

Child Health: કેટલાક લોકો નાના બાળકોને શરદી અને ઉધરસ હોય ત્યારે રમ અથવા બ્રાન્ડી(દારુના બે પ્રકાર) ના થોડા ટીપાં આપે છે. ઘણા લોકો બાળકોની છાતી પર દારૂ પણ ઘસતા હોય છે. તેઓ વિચારે છે કે આનાથી તેમના બાળકને જલ્દી સ્વસ્થ થવામાં મદદ મળશે.

Brandy for Baby: નાના બાળકો નાજુક હોય છે, તેથી તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તેમને શરદી,ઉધરસ,તાવ ખૂબ જ સરળતાથી થઈ જાય છે. તેમની નાની ઉંમરના કારણે તેમને વારંવાર દવાઓ આપવી યોગ્ય નથી, તેથી સામાન્ય શરદી અને ઉધરસના કિસ્સામાં, મોટાભાગના ઘરોમાં ઘરેલું ઉપચાર અપનાવવામાં આવે છે. ઘણા લોકો શરદી થાય ત્યારે બાળકોને રમ અથવા બ્રાન્ડી (દારુના બે પ્રકાર) પણ આપે છે. તેમને લાગે છે કે રમ-બ્રાન્ડી ગરમ હોય છે, જે બાળકના શરીરને હૂંફ આપે છે અને તેમની શરદી-ઉધરસ ઝડપથી મટી જાય છે. ચાલો જાણીએ આ વાત કેટલી સાચી છે...

આલ્કોહોલની થોડી માત્રા પણ જોખમી છે

સામાન્ય રીતે, જ્યારે નાના બાળકોને શરદી અને ઉધરસ થાય છે, ત્યારે કેટલાક લોકો તેમને દવા તરીકે બ્રાન્ડી અથવા રમના થોડા ટીપાં આપે છે. કેટલાક લોકો બાળકની છાતી પર આલ્કોહોલના થોડા ટીપા પણ ઘસે છે. આવું કરવું બાળકના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. હાલમાં જ WHO દ્વારા આ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં દારૂનું એક ટીપું પણ ઝેર ગણાય છે. ધ લેટેસ્ટ પબ્લિક હેલ્થમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન વતી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. WHOએ દારૂને ઝેરી ગણાવ્યો છે. તેનું સેવન સલામત નથી. તેની થોડી માત્રા પણ ખતરનાક બની શકે છે.

શરદી અને ઉધરસના કિસ્સામાં બાળકોને બ્રાન્ડી આપવી જોઈએ?

WHOએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે આલ્કોહોલનું એક ટીપું પણ કેન્સરનું કારણ બની શકે છે. આલ્કોહોલ 7 પ્રકારના કેન્સર માટે જવાબદાર છે. ગળાનું કેન્સર, લીવર કેન્સર, કોલન કેન્સર, મોઢાનું કેન્સર, સ્તન કેન્સર, આંતરડાનું કેન્સર અને અન્નનળીનું કેન્સર થવાનું જોખમ રહેલું છે. ઘણા લોકોને આની જાણ નથી. આવી સ્થિતિમાં, આ ચેતવણી છતાં બાળકોને બ્રાન્ડી-રમ આપવી એ તેમના સ્વાસ્થ્ય સાથે રમત રમવા સમાન છે. જેના કારણે તેમને બાળપણમાં જ ખતરનાક બીમારીઓ થઈ શકે છે.

નિષ્ણાતો શું કહે છે

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે રમ અને બ્રાન્ડી બંનેમાં આલ્કોહોલ હોય છે, જે બાળકોને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. જો તમે બાળકોને થોડી માત્રામાં રમ અથવા બ્રાન્ડી આપો છો, તો તેનાથી તેમના ગળામાં બળતરા થઈ શકે છે અને લીવરની સમસ્યા પણ થઈ શકે છે. રમ-બ્રાન્ડી બાળકોના મગજના કાર્યને પણ અસર કરી શકે છે, તેથી તેમને તે આપવાથી બચવું જોઈએ.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

RBI New Governor: RBIના નવા ગવર્નર બનશે સંજય મલ્હોત્રા, 11 ડિસેમ્બરથી ચાર્જ સંભાળશેVASECTOMY Scandal in Mehsana | મહેસાણા જિલ્લામાં નસબંધી ઓપરેશન કાંડમાં ખુલાસોLiquor party: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશBuilders protest Jantri hike: ગાંધીનગરના બિલ્ડરોએ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા
સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 
સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 
તમારું મૃત્યુ ક્યારે થશે? આ AI આધારિત ઘડિયાળ બધું જ કહી દેશે, જાણો કેમ થઈ રહ્યો છે વિવાદ
તમારું મૃત્યુ ક્યારે થશે? આ AI આધારિત ઘડિયાળ બધું જ કહી દેશે, જાણો કેમ થઈ રહ્યો છે વિવાદ
રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ!
રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ!
Embed widget