શોધખોળ કરો

WHO Warning: કોન્ડોમ વિના સંબંધ બનાવવાનો વધી રહ્યો છે ટ્રે્ન્ડ,WHOના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

WHO Warning: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, યુરોપિયન દેશોમાં લગભગ એક તૃતીયાંશ છોકરાઓ અને છોકરીઓએ સ્વીકાર્યું છે કે તેઓએ તેમના છેલ્લા શારીરિક દરમિયાન કોન્ડોમ અથવા ગર્ભનિરોધક ગોળીઓ લીધી નથી, જે ઘણી સમસ્યાઓનું જોખમ વધારી શકે છે.

Condoms Use Report:  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નવા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એવું કહેવામાં આવ્યું છે કે કિશોરોમાં કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ ઘટી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.

અસુરક્ષિત સેક્સને કારણે થતા રોગો અને અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ વધી ગયું

આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુરોપિયન દેશોમાં લગભગ એક તૃતીયાંશ છોકરાઓ અને છોકરીઓએ સ્વીકાર્યું છે કે તેઓ છેલ્લા શારીરિક દરમિયાન કોન્ડોમ કે ગર્ભનિરોધક ગોળીઓ નથી લીધી. 2018થી આ આદતમાં કોઈ ફેરફાર થયો નથી. જેના કારણે અસુરક્ષિત સેક્સને કારણે થતા રોગો અને અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ વધી ગયું છે.

WHO ડેટા શું કહે છે?

WHOએ તાજેતરમાં યુરોપ અને મધ્ય પૂર્વના 42 દેશોમાં એક સર્વે કર્યો હતો. જેમાં 15 વર્ષની વયના 2,42,000 કિશોરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવેલા પ્રશ્નો અનુસાર, છેલ્લી વખત કોઈની સાથે સંબંધ બાંધતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરનારા છોકરાઓની સંખ્યા 2014માં 70% થી ઘટીને 2022 માં 61% થઈ ગઈ છે.

છોકરીઓ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરતી નથી

રિપોર્ટ અનુસાર, છેલ્લે કોન્ડોમ અથવા ગર્ભનિયંત્રિત ગોળીઓનો ઉપયોગ કરતી છોકરીઓની સંખ્યા 63 ટકાથી ઘટીને 57 ટકા થઈ ગઈ છે. મતલબ કે લગભગ એક તૃતીયાંશ કિશોરો શારીરિક સંબંધ બાંધતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરતા નથી.

શા માટે મોટાભાગના યુવાનો કોન્ડોમનો ઉપયોગ કરતા નથી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સર્વે મુજબ 2014 થી 2022 સુધી ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ સ્થિર રહ્યો છે. 15 વર્ષની વયની 26 ટકા છોકરીઓએ છેલ્લી વખત સેક્સ કરતી વખતે આ ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. નીચલા મધ્યમ વર્ગના પરિવારોના 33% કિશોરોએ કોન્ડોમ અથવા જન્મ નિયંત્રણ ગોળીઓનો ઉપયોગ કર્યો ન હતો, જ્યારે ઉચ્ચ વર્ગના પરિવારોના કિશોરોનો આંકડો 25% હતો.

WHO યુરોપના ડાયરેક્ટર હંસ ક્લુગે કહે છે કે આજે પણ યુરોપના ઘણા દેશોમાં સેક્સ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું નથી. યુવાનોને અસુરક્ષિત સેક્સના જોખમો અને ગેરફાયદા વિશે યોગ્ય સમયે ન જણાવવાને કારણે પણ આ પ્રકારની સમસ્યા વધી રહી છે.

ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો...

Health Tips: શરીર સંબંધ બનાવતી વખતે કેમ થાય છે દુખાવો, ક્યારે લેવી જોઈએ ડોક્ટરની સલાહ?

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambaji Grand Fair| આજે ત્રીજા દિવસે યાત્રાળુઓમાં કેવો છે માહોલ?, જુઓ વીડિયોમાંSurat Heavy Rain | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા! | Abp Asmita | Heavy RainChhattisgarh Online faurd |  ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ, ક્યાંથી થતું હતું આખું નેટવર્ક ઓપરેટ?Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?
મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?
ભારતના આ રાજ્યમાં સૌથી વધુ લોકો રહે છે ખુશ, જાણો આખરે શું છે કારણ
ભારતના આ રાજ્યમાં સૌથી વધુ લોકો રહે છે ખુશ, જાણો આખરે શું છે કારણ
PM આવાસમાં નાના મહેમાનનું આગમન, પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો વીડિયો
PM આવાસમાં નાના મહેમાનનું આગમન, પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો વીડિયો
Kolkata Rape Case: મમતા બેનર્જીનો ઈમોશનલ દાવ! ધરણા કરી રહેલા ડોક્ટરો વચ્ચે અચાનક પહોંચી કહ્યું- હું તમારી...
Kolkata Rape Case: મમતા બેનર્જીનો ઈમોશનલ દાવ! ધરણા કરી રહેલા ડોક્ટરો વચ્ચે અચાનક પહોંચી કહ્યું- હું તમારી...
Embed widget