શોધખોળ કરો

જો તમે પણ વધેલા વજનથી પરેશાન છો તો આ પાનનું કરો સેવન, થોડા દિવસોમાં જ જોવા મળશે ફાયદો

લીમડાના પાન વ્યંજનનો સ્વાદ જ નથી વઘારતા પરંતુ તેનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે પણ થાય છે. જો તમે ખાલી પેટે લીમડાના પાન ખાઓ છો તો તેનાથી ઘણા ફાયદા થાય છે. લીમડાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે.

Curry Leaf Juice: લીમડાના પાન વ્યંજનનો સ્વાદ  જ નથી વઘારતા પરંતુ તેનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે પણ થાય છે. જો તમે ખાલી પેટે લીમડાના પાન  ખાઓ છો તો તેનાથી ઘણા ફાયદા થાય છે. લીમડાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે. રોજ લીમડાના પાન ખાવાથી  જમા વધારાની ચરબી દૂર થાય છે અને વજન ઓછું થાય છે. આ પાન  પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પાચનતંત્રને મજબૂત બનાવે છે. લીમડાના પાનનો  ઉપયોગ બ્લડ પ્રેશર કંટ્રોલ, સ્થૂળતા ઘટાડવા, વાળની સમસ્યા જેવી અનેક બીમારીઓમાં થાય છે.  લીમડાના પાન ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે. દરરોજ સવારે ખાલી પેટ  લીમડાના પાનનું જ્યુસ પાવીથી થોડા દિવસોમાં વજન ઓછું થઈ જાય છે. ચાલો જાણીએ આ જ્યૂસ બનાવવાની સંપૂર્ણ રીત.

લીમડાના પાનનું જ્યુસ કેવી રીતે બનાવશો

  • લીમડાના પાન લો અને થોડા પાણીમાં ઉકાળો
  • હવે તેને રૂમ ટેમ્પરેચરમાં રાખો
  • તેમાં મધ અને લીંબુ ઉમેરો
  • આ જ્યુસ  ખાલી પેટે પીવાથી વજન ઉતરશે

શરીરમાંથી હાનિકારક ઝેર દૂર થાય છે

દરરોજ કરી પત્તા ખાવાથી તમારું શરીર કુદરતી રીતે ડિટોક્સ થાય છે. લીમડાના પાન ચાવવાથી શરીર સાફ થાય છે અને શરીરમાંથી હાનિકારક ઝેર દૂર થાય છે. લીમડાના પાનમાં  કેલરી બર્ન કરવાનું કામ પણ ઝડપથી કરે છે. આ સિવાય તે શરીર પર ચરબી જમા થતી અટકાવે છે. દરરોજ સવારે લીમડા પાનનો રસ પીવાથી તમારું એનર્જી લેવલ  વધે છે.સફેદ વાળ થતાં પણ અટકાવે છે. 

જો તમે પણ વધેલા વજનથી પરેશાન છો તો આ પાનનું કરો સેવન, થોડા દિવસોમાં જ જોવા મળશે ફાયદો

આંતરડાને પણ ફાયદો થાય છે

 આપણે  જાણીએ છીએ કે જો આપણું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે તો શરીર પર ચરબી જમા થતી નથી અને વજન પણ ઓછું થાય છે. લીમડાના પાન  ખાવાથી આપણું પાચનતંત્ર સુધરે છે, જેથી ગેસ અને અપચોની સમસ્યા થતી નથી. આ સિવાય લીમડાના પાન ખાવાથી આંતરડાને પણ ફાયદો થાય છે. જેના કારણે આપણું પેટ સ્વસ્થ રહે છે. આ બધી વસ્તુઓ વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે.

કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું પ્રમાણ ઘટે છે

વજન ઘટાડવામાં લીમડાના પાન  સૌથી અસરકારક છે. લીમડા પાન  ઉત્પ્રેરક તરીકે કામ કરે છે એટલે કે વજન ઘટાડવાનો મુખ્ય સ્ત્રોત છે,. તેમાં એલ્કલોઇડ્સ હોય છે, જેમાં સ્થૂળતા વિરોધી અને લિપિડ-લોઅરિંગ ગુણધર્મો હોય છે.  તેના સેવનથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું પ્રમાણ પણ ઘટે છે, જેનાથી વજન ઘટે છે. તેમજ કઢી પત્તા ખાવાથી બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget