શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Eating Tips:શું આપ ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પીવો છો તો સાવધાન, થાય છે આ નુકસાન

મધ પોષક તત્વોનો ભંડાર, તેના ઔષધીય ગુણધર્મો માટે આયુર્વેદમાં તેની પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ જો તમે તેનો ખોટી રીતે સેવન કરવાથી તે શરીર માટે સ્લો પોઈઝનનું કામ કરી શકે છે

Eating Habits: સારા સ્વાસ્થ્ય માટે સારો આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે. જો તમે સારું ખાશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે, પરંતુ અહીં એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે તમે ખોટી રીતે ખોરાક લઇ રહ્યાં છો  તો તેના પોષણનો લાભ નથી મળતો.  વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો આ દિવસોમાં યોગ્ય રીતે ખોરાક નથી લેતા, જેના કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન વેઠવું પડે છે. તો એવા કેટલાક 5 ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારા રોજિંદા જીવનમાં ખોટી રીતે ખાઓ છો અને જેની અસર તમારા શરીર પર પડે છે.

કાચી રોટલી

રોટલી આપણા રોજિંદા આહારમાં સૌથી મહત્વપૂર્ણ ખોરાક છે. જો કે, ઘણીવાર લોકો તેનું સેવન કર્યા પછી પાચન સંબંધી સમસ્યાઓની ફરિયાદ કરે છે. તેનું એક મુખ્ય કારણ આજકાલ તેની તૈયારી કરવાની રીત છે. વાસ્તવમાં, લોકો ઝડપથી રોટલી બનાવવાની પ્રક્રિયામાં તેને અંદરથી સારી રીતે રાંધતા નથી અને અડધી શેકેલી રોટલી ખાવાથી તમારા શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. તેથી,.લાલ મરચું પાવડર

જો તમે વધુ પડતો પરસેવો, વાળના અકાળે સફેદ થવા અથવા ત્વચાના પિગમેન્ટેશન જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો તમારે તેનો ઉપયોગ કરવાની સાચી રીત જાણવી જ જોઈએ. જરૂર પડે ત્યારે જ લાલ મરચાં બહુ ઓછી માત્રામાં ખાવા જોઈએ. જો તમે લાલ મરચાને બદલે મરીનું સેવન કરો છો તો તે તમારા માટે વધુ ફાયદાકારક રહેશે.

 કેળું કેવી રીતે ખાવું

 પોષક તત્વોથી ભરપૂર, કેળા એ સંપૂર્ણ ભોજન છે. મહત્તમ ફાયદા માટે તેને ખાવાની સાચી રીત જાણો. મોટાભાગે લોકો કાચા કેળા ખાવાની ભૂલ કરતા હોય છે પરંતુ કાચા કેળા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

ડુંગળી

ભારતીય ભોજન તેના વિના અધૂરું છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો તેને ખાવાની સાચી રીત જાણી લો. સલાડમાં થોડી માત્રામાં ડુંગળી ખાવી એ એક સારો વિકલ્પ છે. ડુંગળીને વધુ પડતા તેલમાં તળીને ન ખાઓ. આના દ્વારા શરીરમાં જતું તેલ નુકશાનનકારક સાબિત થઈ શકે છે.

મધ

 પોષક તત્વોનો ભંડાર, તેના ઔષધીય ગુણધર્મો માટે આયુર્વેદમાં તેની પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ જો તમે તેનો ખોટી રીતે ઉપયોગ કરો છો તો તે શરીર માટે સ્લો પોઈઝનનું કામ કરી શકે છે.ગરમ પાણીમાં મધ ભેળવીને પીવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જ્યારે ગરમ પાણી મધ સાથે ભેળવવામાં આવે છે, ત્યારે તે ઝેરી બની જાય છે, જે તમને ફાયદો થવાને બદલે નુકસાન કરી શકે છે. તેથી, જો તમે ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પી રહ્યા છો, તો તમારે તેને આજે જ બંધ કરી દેવું જોઈએ.

Disclaimer : અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Wayanad Results:  વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Wayanad Results: વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Maharashtra Election Results 2024: 'શરદ પવાર પણ અમારી સાથે ', જાણો શું ગેમ રમી રહ્યા છે રામદાસ અઠાવલે
Maharashtra Election Results 2024: 'શરદ પવાર પણ અમારી સાથે ', જાણો શું ગેમ રમી રહ્યા છે રામદાસ અઠાવલે
Maharashtra Assembly Election: સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ મહારાષ્ટ્રમાં તેમની સીટ પર આગળ કે પાછળ, જાણો એક ક્લિકમાં
Maharashtra Assembly Election: સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ મહારાષ્ટ્રમાં તેમની સીટ પર આગળ કે પાછળ, જાણો એક ક્લિકમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharatsra Election result 2024: મહારાષ્ટ્રમાં શિંદે સેનાની શું છે સ્થિતિ? | Abp AsmitaVav Election Result 2024 : વાવ પેટાચૂંટણી પરિણામ , ભાભર કોંગ્રેસને પડશે ભારે?UP Election 2024: UPમાં યોગી આદિત્યનાથનો દબદબો યથાવત, ઝારખંડમાં શું છે સ્થિતિ?Jharkhand Election 2024: ઝારખંડમાં JMM 30 બેઠકો પર આગળ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Wayanad Results:  વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Wayanad Results: વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Maharashtra Election Results 2024: 'શરદ પવાર પણ અમારી સાથે ', જાણો શું ગેમ રમી રહ્યા છે રામદાસ અઠાવલે
Maharashtra Election Results 2024: 'શરદ પવાર પણ અમારી સાથે ', જાણો શું ગેમ રમી રહ્યા છે રામદાસ અઠાવલે
Maharashtra Assembly Election: સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ મહારાષ્ટ્રમાં તેમની સીટ પર આગળ કે પાછળ, જાણો એક ક્લિકમાં
Maharashtra Assembly Election: સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ મહારાષ્ટ્રમાં તેમની સીટ પર આગળ કે પાછળ, જાણો એક ક્લિકમાં
Maharashtra Election Result 2024: VIP બેઠકો પર રસપ્રદ મુકાબલો, પવાર-શિંદે અને ફડણવીસ સહિત દિગ્ગજોમાં કોણ આગળ?
Maharashtra Election Result 2024: VIP બેઠકો પર રસપ્રદ મુકાબલો, પવાર-શિંદે અને ફડણવીસ સહિત દિગ્ગજોમાં કોણ આગળ?
Cash For Vote: ચૂંટણી પરિણામના દિવસે જ રાહુલ ગાંધી ફસાયા મોટી મુશ્કેલીમાં! આ નેતાએ ફટકારી 100 કરોડની નોટિસ
Cash For Vote: ચૂંટણી પરિણામના દિવસે જ રાહુલ ગાંધી ફસાયા મોટી મુશ્કેલીમાં! આ નેતાએ ફટકારી 100 કરોડની નોટિસ
IND vs AUS: પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલીયા 104 રનમાં ઓલ આઉટ, બુમરાહની 5 વિકેટ
IND vs AUS: પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલીયા 104 રનમાં ઓલ આઉટ, બુમરાહની 5 વિકેટ
Maharashtra: કોણ બનશે મુખ્યમંત્રી? મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરે-એકનાથ શિંદેના નામના લાગ્યા પોસ્ટર
Maharashtra: કોણ બનશે મુખ્યમંત્રી? મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરે-એકનાથ શિંદેના નામના લાગ્યા પોસ્ટર
Embed widget