શોધખોળ કરો

Side Effects of Guava: આ લોકોને ભૂલથી પણ ન ખાવા જોઇએ જામફળ, થઇ શકે છે આ નુકસાન

જામફળ ગુણકારી છે, જો કે, કેટલાક લોકો એવા હોય છે જેમણે જામફળની ન ખાવા જોઈએ. આમ કરવાથી તેઓ ગંભીર રીતે બીમાર પડી શકે છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડી શકે છે. ચાલો જાણીએ કે, શિયાળામાં કયા લોકોએ જામફળ ખાવાથી બચવું જોઈએ.

Side Effects of Guava: શિયાળામાં જામફળ ખાવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. ખાસ કરીને વડીલો પેટની પાચન શક્તિ વધારવા અને ઝાડાથી રાહત મેળવવા કેળાની સાથે જામફળ ખાવાની ભલામણ કરે છે. તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે. જો કે, કેટલાક લોકો એવા હોય છે જેમણે જામફળની ન ખાવા જોઈએ. આમ કરવાથી તેઓ ગંભીર રીતે બીમાર પડી શકે છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડી શકે છે. ચાલો જાણીએ કે, શિયાળામાં કયા લોકોએ જામફળ ખાવાથી બચવું જોઈએ.

આ રોગોના દર્દીઓએ જામફળ ન ખાવું જોઈએ

આરોગ્ય નિષ્ણાતોના મતે, સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ જામફળખાવાનું ટાળવું જોઈએ. તેનું કારણ એ છે કે જામફળની અસર ઠંડી હોય છે, જેના કારણે ગર્ભવતી અને નવજાત શિશુનું સ્વાસ્થ્ય બગડી શકે છે.શરદીથી પીડાતા લોકોએ જામફળ ખાવાનું પણ ટાળવું જોઈએ.

ખરજવુંથી પીડિત લોકોએ પણ જામફળ ખાવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી તેમને સોજાનો  સામનો કરવો પડી શકે છે. આવા લોકોએ ભૂલથી પણ જામફળના પાનનો પણ ન  ઉપયોગ ન કરવો જોઈએ. જેના કારણે ચામડીના રોગ થઈ શકે છે.

ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન ટાળવું જોઈએ

ડાયાબિટીસના દર્દીઓ જામફળ ખાઈ શકે છે, પરંતુ તેમણે ઓછામાં ઓછું તેનું સેવન કરવું જોઈએ. તેનું કારણ એ છે કે જામફળમાં પણ સુગર તો હોય જ છે.  જે તમારા ડાયાબિટીસનું સ્તર વધારી શકે છે. તમે તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જામફળ ખાવાનું નક્કી કરી શકો છો.

આવા લોકો કે જેઓ કોઈ પણ રોગ માટે ટૂંક સમયમાં ઑપરેશન કરવા જઈ રહ્યા છે, તેઓએ શસ્ત્રક્રિયાના 2 અઠવાડિયા પહેલા જામફળનું સેવન બંધ કરવું જોઈએ. આમ ન કરવાથી શરીરના રક્ત પરિભ્રમણમાં અવરોધ આવી શકે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

ગેસ્ટ્રોના દર્દીઓ માટે પણ નુકસાન

જે લોકો પેટમાં ગેસ બનવાની સમસ્યાથી પરેશાન હોય તેમના માટે પણ જામફળનું સેવન કરવું સારું માનવામાં આવતું નથી. જેના કારણે તેની ગેસ્ટ્રોની સમસ્યા વધુ વધી જાય છે. જો તમને જામફળ ખાધા પછી પેટમાં ખેંચાણ અથવા ઉલ્ટી જેવું લાગે તો તમારે જામફળ ખાવાનું ટાળવું જોઈએ.

  Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું

વિડિઓઝ

Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ
Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
Embed widget