શોધખોળ કરો

Ear Pain : સતત થતા કાનના દુખાવવાની સમસ્યાને અવગણશો નહિ, આ બીમારી હોઇ શકે છે કારણભૂત

બાળકોમાં સૌથી વધુ આ સમસ્યા જોવા મળે છે. કાનમાં દુખાવાના કારણે ઘણી વખત ઓછું સંભળાવવા લાગે છે. આ સમસસ્યાના ઉપાય અને કારણો જાણીએ

Health: કાનમાં દુખાવો થવો એક સામાન્ય સમસ્યા છે. જો કે આ દુખાવો વધી જાય તો અસહ્ય પીડાદાયક બની જાય છે. કાનમાં દુખાવાના અનેક કારણો છે. કાનમાં મેલ જામી જવાથી શરદી, સાઇનસ અથવા કેવિટિઝના કારણે પણ કાનમાં દુખાવો થાય છે. આ સિવાય ઇજા થઇ હોય કે ઇન્ફેકશન થયું હો તો પણ કાનમાં અસહ્ય પીડા થાય છે.

બાળકોમાં સૌથી વધુ આ સમસ્યા જોવા મળે છે. કાનમાં દુખાવાના કારણે ઘણી વખત ઓછું સંભળાવવા લાગે છે. તાવ આવવો., ઊંઘવામાં તકલીફ થવી. માથામાં દુખાવો થવો. કાન પાસે સ્નાયુમાં ખેંચાણ અનુભવું, ભૂખ ન લાગવી, જેવા લક્ષણો જોવા મળે છે. જો કે કાનના દુખાવાથી ઘરેલુ ઉપચારથી છુટકારો મળેવી શકાય છે.

તુલસીનો રસ

ઔષધિય ગુણથી ભરપૂર તુલસીના રસનો ઉપયોગ હજારો વર્ષથી ચિકિત્સા પદ્ધતિમાં થતો આવ્યો છે. કાનના દુખાવામાં પણ તુલસીના રસથી રાહત મળે છે. આ નુસખા માટે તુલસીના તાજા પાનમાંથી રસ કાઢી લો. તુલસીના રસના એકથી બે ટીપાં  કાનમાં નાખી દો. કાનના દુખાવાથી રાહત થશે.

ડુંગળીનો રસ

ડુંગળીમાં એન્ટીબેક્ટરિયલ ગુણ છે. આ માટે એક ચમચી ડુંગળીના રસને સહેજ ગરમ કરી લો. હુંફાળા રસના એકથી બે ટીપાં કાનમાં નાખવાથી કાનના દુખાવાથી છુટકારો મળે છે.

લસણ

લસણ પણ કાનના દુખાવા માટે ઉત્તમ ઓષધ છે. લસણ, આદુ, અને સરગવાના બીજ, કેળાના પાનને અલગ -અલગ પીસી લો. તેના રસને કાઢીને  તેને સહેજ હુંફાળું ગરમ કરો. તેના એકથી બે ટીપાં કાનમાં નાખો. કાનમા ઇન્ફેકશન અને દુખાવાથી રાહત મળશે.

સરસવનું તેલ

કાનના દુખાવા માટે લસણ અને સરસવના તેલનો  ઉપયોગ કરી શકાય. 2-3 ઝીણું કાપેલ લસણની કળીઓને  સરસોના તેલમાં નાખીને ગરમ કરો, તેલને ઠંડા થયા બાદ ગાળીને ઠંડુ થયા બાદ  એકથી બે ટીપાં કાનમાં નાખવાથી દુખાવાથી છુટકારો મળે છે.

જૈતુનનું તેલ

જૈતુનનું તેલ પણ કાનના દુખાવા માટે ઉત્તમ છે. તેને હુંફાળું ગરમ કરીને તેને બે ટીંપા કાનમાં નાખવાથી દુખાવાથી છૂટકારો મળે છે. આપ કાનના દુખાવાને દૂર કરવા મેથીનો પણ ઉપયોગ કરી શકો છો.

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, દવા, ઉપાય, અને સૂચનોની abp અસ્મિતા પુસ્ટી કરતું નથી. તમામ ઉપાય, પદ્ધતિ કે દવાને  અનુસરતા પહેલા, ડૉક્ટર તેમજ જે તે વિષયના સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે
આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
Embed widget