શોધખોળ કરો

Heart care: શું આપને પેઢામાં સોજો વારંવાર આવી જાય છે? તો સતર્ક થઇ જાવ, આ જીવલેણ બીમારીના છે સંકેત

આપનું ઓરલ હેલ્થ પણ આપની તંદુરસ્તીનું એક રિપોર્ટકાર્ડ સમાન છે. મોંમાં થતી કેટલીક સમસ્યા અમુક જીવલેણ સમસ્યાના સંકેત હોઇ શકે છે. તેમાંથી એક છે પેઢામાં સોજો

Heart Care Tips: કેટલીક વખત હાર્ટ અટેક પહેલા મોંમાં કેટલાક ચોક્કસ લક્ષણો દેખાય છે. આ હાર્ટ અટેકના સંકેત પણ હોઇ શકે છે. તેને ઇગ્નોર કરવાથી જિંદગી પર જોખમ ઉભું થઇ શકે છે.  

હાર્ટ અટેક, જેનેટિક ડિસઓર્ડર, હાઇ કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશરના કારણે થઇ શકે છે. હાર્ટ અટેકના કેટલાક લક્ષણો છે. જેને આપણે સામાન્ય રીતે અવોઇડ કરીએ છીએ, આ કારણે જ આપણે વોર્નિંગ સાઇનને નથી સમજી શકતા એક રિપોર્ટ મુજબ Periodontitis Diseaseથી પીડિત લોકોને હાર્ટ સંબંધિત સમસ્યાની શક્યતા વધુ રહે છે. મોંમાં થતી કેટલીક તકલીફ હાર્ટ અટેકના સંકેત આપે છે. પેઢામાં સોજો પણ હાર્ટ અટેકના સંકેત આપે છે, ડોક્ટરના મત મુજબ પેઠામાં સોજો આર્ચરિયલ ઇનફ્લેમેશન એટલે કે ધમનીઓમાં સોજોની વચ્ચેનું કનેકશન જોવા મળે છે. 

મોંમાં જો આ લક્ષણો દેખાય તો ઇગ્નોર ન કરો
Periodontitis Diseaseના જે લોકોને પેઢાની સમસ્યા રહે છે તે હાર્ટ અટેકના પણ સંકેત હોઇ શકે છે. જે લોકોને પેઢાંમાં સોજાની સમસ્યા જોવા મળી તેમાં હાર્ટ ડિસીઝી સમસ્યા વધુ જોવા મળી. હાડકાં કોશિકાને એક્ટિવેટ કરે છે. જેના કારણે ધમનીઓમાં ઇન્ફ્લેમેશની સમસ્યા વધી જાય છે. નિષ્ણાતની સલાહ છે કે. આ હાર્ટ સંબંઘિત સમસ્યાથી સાવધાન રહેવા માટે દાંત કે પેઢામાં થતી મુશ્કેલીને ઇગ્નોર ન કરવી જોઇએ. 

આજે નાની વયના લોકોમાં પણ હાર્ટ અટેકની સમસ્યા જોવા મળે છે. જેને રોકવા માટે હાર્ટ સંબંધિત બીમારી અને તેના સંકેત આપતા લક્ષણો જાણવા જરૂરી છે. જો સમય રહેતા આ મુદ્દે સતકર્તા દાખવવામાં આવે તો નાની વયે હાર્ટ અટેકના કારણે ખતમ થઇ જતી જિંદગીને બચાવી શકાય.                                                                      

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!

India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન

અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhil Pradesh : ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામેLeopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલોNorth India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  

કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો

Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 

Embed widget