શોધખોળ કરો

Myths Vs Facts: લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી ખરેખર વજન ઉતરે છે? જાણો શું છે હકીકત

જાગ્યા પછી લીંબુ પાણી અને મધ પીવું સારું માનવામાં આવે છે. આ ડ્રિન્ક પાચનમાં સુધારો કરે છે અને એકંદર આરોગ્યને લાભ આપે છે. રોજ લીંબુ પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તેનાથી વજન પણ ઘટે છે?

Honey Lemon Water For Weight Loss: વજન ઘટાડવા માટે લોકો અલગ-અલગ રીત અપનાવે છે. કેટલાક લોકો કસરત કરે છે અને કેટલાક ડાયેટિંગનો આશરો લે છે. સૌથી સામાન્ય રીત એ છે કે સવારે ઉઠ્યા પછી ખાલી પેટે લીંબુ સાથે ગરમ પાણી પીવું. કેટલાક લોકો લીંબુ પાણીમાં મધ ઉમેરીને પીવે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી ખરેખર મેદસ્વિતા ઓછી થાય છે કે ? સત્ય શું છે જાણીએ.

Myths: લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી વજન ઘટે  છે.

Fact :: નિષ્ણાતો કહે છે કે, ગરમ પાણીમાં લીંબુ-મધ ભેળવીને પીવાથી વજન કે સ્થૂળતા ઘટી શકતી નથી. જો કે, કેટલાક અભ્યાસો સૂચવે છે કે લીંબુ પાણી પીવાથી ભૂખ ઓછી થાય છે, જે વજનમાં ઘટાડવામાં મદદરૂપ થાય છે.  

Myth : વજન ઘટાડવા માટે લીંબુ અને મધ મિક્સ કરીને ગરમ પાણી ન પીવું જોઈએ.

Fact : એક્સ્પર્ટના મતે મધ અને લીંબુ પાણી એન્ટીઑકિસડન્ટ અને વિટામિન સીના સારા સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારીને શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ તેઓ વજન ઘટાડવા અથવા ચરબી બર્ન કરવા માટે ફાયદાકારક નથી. આવી સ્થિતિમાં જો તમે વજન ઘટાડવા માટે ગરમ પાણીમાં લીંબુ-મધ નાખીને પીતા હોવ તો આવું ન કરો. જો તમે તેને તેના સ્વાસ્થ્ય લાભોને ધ્યાનમાં રાખીને લેતા હોવ તો તેને ચોક્કસ પીવો

લીંબુ મધનું પીણું કેવી રીતે કરશો તૈયાર?

જો તમે વિચારી રહ્યા છો કે, લીંબુ અને મધ પીણું કેવી રીતે બનાવવું, તો ચાલો તમને જણાવીએ કે,  સવારે એક ગ્લાસ નવશેકું પાણી  કરો  અને તેમાં લીંબુ નીચોવી લો. તેના પર એક ચમચી મધ નાખો અને તેને ધીમે-ધીમે પીવો. તે પીવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉનાળામાં તેને પીવું માત્ર પેટ માટે જ નહીં ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kumar Kanani: ખ્યાતિ હોસ્પિટલે કૌભાંડ કર્યું અને ભોગવવાનું કેમ સામાન્ય જનતાએ? MLAનો ફરી લેટર બોંબSurat Diamond Industry: સુરતમાં હીરા ઉદ્યોગ પર 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદીNitin Patel : MLA હાર્દિક પટેલ મંત્રી બને તેવી નીતિન પટેલે કરી પ્રાર્થનાGopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
Embed widget